________________
સાવિત્રાનમાં જ પોતાના ભાજપના લઇને શૈકી
પ્રબંધ ] સમકિત અધિકાર
૧૭૧ વૃત્તાંત જાણુને સૂરસેને રાજાની આજ્ઞા લઈને સેંકડે તીક્ષ્ણ બાણની વૃષ્ટિ કરી શત્રુ પાસેથી પિતાના ભાઈને મૂકાવ્યું. આ પ્રમાણે વીરસેન કળા વિજ્ઞાનમાં કુશળ હતા, તે પણ નેત્રહીન હોવાથી ઇચ્છિત કાર્યો સાધવામાં સમર્થ ન થયો. - આ છાતિને અનુસારે સમકિતથી હીન પ્રાણી મેહાદિકને પરાભવ કરીને રાજ્યને મેળવી શકતા નથી; એ અહીં તાત્પર્ય છે. ૩. ' કહેલા દષ્ટાન્તની દાણીતિક (પ્રકૃત)માં પેજના કરે છે –
कुर्वन्निवृत्तिमप्येवं कामभोगास्त्यजन्नपि । 1 સુરતનો તાજોડપ મિથ્યાદિ સિધ્ધતિ ૪
મૂલાઈ–એજ પ્રમાણે નિવૃત્તિને કરતે, કામોને તજાતો અને દુઃખને પણ હૃદયસ્થાન આપતો મિથ્યાદષ્ટિ સિદ્ધ થતું નથી. ૪.
ટીકાર્ચ–એજ પ્રમાણે-અંધકમારની જેમ નિવૃત્તિને-શાસ્ત્રમાં કહેલા પાંચ યમાદિક ઉપરતિને કરતા-સેવતા છતાં પણ, તથા મનહર ભેગને-શબ્દાદિક પાંચ વિષને ત્યાગ કરતા છતાં પણુ-દીક્ષા ગ્રહણ કરીને તેને પરિહાર કરતા છતાં પણ તથા પૃથ્વી પર શયન, ભિક્ષાટન અને વનવાસાદિક કષ્ટ સમૂહને હૃદયસ્થાન આપતાં છતાં પણ અર્થાત્ પૂર્વોક્ત સર્વ દુષ્કર ક્રિયા કરે તે પણ મિથ્યા-વિપરીત અર્થાત્ અન્યથા વસ્તુને ગ્રહણ કરનારી દષ્ટિ-વસ્તુ સ્વરૂપની શ્રદ્ધા જે પ્રાણીને હેય, તે પ્રાણુ સિદ્ધ થતો નથી-કૃતાર્થ થતો નથી; અર્થાત મોક્ષસુખ પામતે નથી. ૪
એ પ્રમાણે કેમ થાય? એવી કોઈ શંકા કરે તે તેને જવાબ આપે છે કે સર્વ ધર્મક્રિયાનો સાર સમકિત જ છે, તે જ કહે છે
. सम्यक्त्वमुच्यते सारं सर्वेषां धर्मकर्मणाम् ॥ ५॥
મૂલાઈ–નેત્રમાં કાકીની જેમ અને પુષ્પમાં સુગંધની જેમ સર્વ ધર્મકાર્યોમાં સમકિતને જ સારભૂત કહેલું છે. પ. 1 ટીકાર્થ–સર્વ ધર્મકાર્યોમાં એટલે ધર્મને માટે-જીવને વિષે બ્રહ્મ
સ્વરૂપની પ્રાપ્તિ થવા સારૂ અથવા ધર્મનાં જે જે કાર્યો છે તે સર્વમાં સારભૂત એટલે આગમમાં કહેલો આમિક ફળની પ્રાપ્તિને માટે બળ (સામ)રૂપ સમકિતને જ કહેલું છે. કારણ કે સમકિતથી જ સત્ય દેવ, સત્ય ગુરૂ અને સત્ય ધર્મની પરીક્ષા કરવાનું સામર્થ્ય પ્રાપ્ત
Aho! Shrutgyanam