________________
પ્રબંધ ]
શુદ્ધ અનુષ્ઠાન અધિકાર.
૧૪૭
વસ્થા–કુમારાવસ્થા છે. આ કહેલા ચરમાવર્તનેવિષે સક્રિયાઉપર રાગ હાય છે એટલે સ્વરૂપે કરીને સુંદર એવી આહંસાદિકમય સર્વેશે કહેલી વિધિયુક્ત જે વન્દન, આવશ્યક અને વ્રતનું પાલન વિગેરેરૂપ ક્રિયા, તેનાપર રાગ–પ્રીતિ હાય છે, અને બીજે સ્થાને એટલે અનેક પુદ્ગલ પરાવર્તનેવિષે અસક્રિયાના એટલે કહેલી ક્રિયાથી વિપરીત ક્રિયાઉપર આદર-પ્રીતિ હાય છે. કેમકે તે ક્રિયા સાવદ્યાદિક દોષના દૂષણુનું ચિંતવન કરનારી નથી. ૭૪.
ધર્મની યુવાવસ્થાના કાળવડે શે વિશેષ છે? તે કહે છે,— भोगरागाद्यथा यूनो बालक्रीडाऽखिला हिये । धर्मे यूनस्तथा धर्मरागेणासत्क्रिया हिये ॥ ७५ ॥ ભૂલાથે—જેમ યુવાન પુરૂષને ભોગના રાગને લીધે સમગ્ર બાહ્યાવસ્થાની ક્રીડા લજ્જાકારક થાય છે, તેમ ધર્મનેવિષે યુવાવસ્થા પામેલા પુરૂષને ધર્મપરના રાગે કરીને સમગ્ર અસક્રિયા લજ્જાકારક
થાય છે. ૭૫.
ટીકાર્ય—હે વત્સ ! જેમ યુવાવસ્થાવાળા પુરૂષને કામિવલાસરૂપ ભાગનેવિષે રાગ થવાથી સમગ્ર આળક્રીડા એટલે નાની વયના કુમારોની ક્રીડા-ધૂળનું ઘર કરવું, લાકડીના ઘેાડાપર બેસવું, પરસ્પર વર વહુ થવું, ઇત્યાદિ રમવાના પ્રકાર લજ્જાને માટે થાય છે, અર્થાત્ પછી તે તેવી ક્રીડા કરતા નથી, તેજ પ્રકારે સદ્ગતિને આપનાર ધર્મનેવિષે તરૂણ અવસ્થાવાળા-વૃદ્ધિ પામતા ધર્મના પરિણામવડે પુષ્ટ થએલા પુરૂષને ધર્મનેવિષે રાગ થયેલા હૈાવાથી અસન્ક્રિયા–અસર્વજ્ઞ કહેલી તથા અવિધિએ કરાતી ક્રિયા મેાક્ષના ઉપાયભૂત નહીં હાવાથી તેને લજ્જાને માટે થાય છે, તેથી તે તેવી ક્રિયા કરતા નથી. ૭૫. એજ વાત વિશેષે કરીને કહે છે.~~
चतुर्थ चरमावर्ते तस्माद्धर्मानुरागतः ।
अनुष्ठानं विनिर्दिष्टं बीजादिक्रमसंगतम् ॥ ७६ ॥
મલાર્જ-તેથી કરીને ચરમાવર્તનેવિષે ધર્મના અનુરાગને લીધે બીજાદિકના ક્રમે કરીને યુક્ત એવું ચેાથું અનુષ્ઠાન કહેલું છે. ૭૬.
ઢીકાર્થ—તે હેતુમાટે તહેતુ નામનું ચોથું અનુષ્ઠાન-પરબ્રહ્મની પ્રાપ્તિના ઉપાયનું સેવન ધર્મના અનુરાગથી-જીવને ધર્મપર પ્રીતિભાવ થવાથી - એક પુદ્દગલ પરાવર્ત જેટલા સંસાર શેષ રહે ત્યારેજ પ્રાપ્ત થાય એમ કહેલું છે. તે અનુઢ્ઢાન કેવું છે? તે કહે છે.-ખીજાદિકના ક્રમે
Aho! Shrutgyanam