________________
અધ્યાત્મસાર ભાષાંતર [તૃતીયઈચ્છાથી કરેલું જે અનુષ્ઠાન, તે તત્કાળ શુભ ચિત્તને હણનાર હોવાથી વિષાનુષ્ઠાન કહેવાય છે. ૫૯
ટકાથેઆહાર-ઈષ્ટ ભેજનાદિકની પ્રાપ્તિ એટલે કે શુદ્ધ ક્રિયાનું પાલન કરવાથી તમને ભક્ત જ ઈચ્છિત વસ્તુ આપશે એવા અભિપ્રાયથી જે ધર્મક્રિયા કરે, ( આ પ્રમાણે સર્વત્ર અભિપ્રાયની જના કરવી.) તથા ઉપધિ-વસ્ત્ર પાત્રાદિકનો લાભ, પૂજા-ધર્મિણ જનોથી કરાતી ભક્તિ, તથા અદ્ધિ-શિષ્યાદિકની પ્રાપ્તિ. એ વિગેરેની ઈચ્છાએ કરે તે અનુષ્ઠાન તરત જ શુભ ચિત્તને હણનાર હોવાથી વિષાનુષ્ઠાન કહેવાય છે. કારણ કે તરતજ શુભ પરિણામરૂપ ધર્મના પ્રાણુને નાશ કરનાર હેવાથી તે અનુષ્ઠાન વિષતુલ્ય જ છે. પ.
એજ વાતને કહે છેस्थावरं जंगमं चापि तत्क्षणं भक्षितं विषम् ।
यथा हन्ति तथेदं सच्चित्तमैहिकभोगतः ॥ ६॥ | મલાઈ–જેમ સ્થાવર કે જંગમ વિષનું ભક્ષણ કર્યું હોય તે તે તત્કાળ ખાનારને હણે છે, તે જ પ્રમાણે આ લોકોનો ભોગ કરવાથી તે અનુષ્ઠાન શુભ ચિત્તને હણે છે. ૬૦.
ટીકાર્ય–જેમ અફીણ, સેમલ, વછનાગ વિગેરે સ્થાવર વિષ અને સર્પાદિકના મુખમાંથી નીકળેલું વિગેરે જંગમ વિષ ભક્ષણ કર્યું હેય-ખાધું હોય તે તે તત્કાળ ભક્ષણ કરનારને હણે છે, તેજ પ્રકારે આ વિષાનુષ્ઠાન ઐહિક ભેગથી એટલે આ જન્મમાં પ્રાપ્ત થતા મનને અનુકૂળ ખાનપાનાદિકની ઈચ્છાથી-તેટલું જ ફળ મેળવવાની આકાંક્ષાથી-આશાના દોષથી કતના શુભચિત્તને-મનના ભાવને હણે છે, તેથી તેનો ત્યાગ કર. ૬૦. - હવે બીજું ગરાનુષ્ઠાન કહે છે—
दिव्यभोगाभिलाषेण कालान्तरपरिक्षयात् । - स्वादृष्टफलसंपूर्तेर्गरानुष्ठानमुच्यते ॥ १ ॥
મૂલાઈ–દિવ્ય ભેગની અભિલાષાએ કરીને પિતાના પુણ્યકર્મના ફળની સંપૂર્ણતાને કાળાંતરે ક્ષય થવાથી એવી ઈચ્છાવાળું અનુષ્ઠાન ગરાનુષ્ઠાન કહેવાય છે. ૬૧,
કિર્થ-દેવકમાં વર્તતા ભેગે-દેવાંગનાના સ્પર્શદિક વિલાસેની અભિલાષાવડે (એટલે આ મેં કરેલા તપ અને ચારિત્રનું ફળ
Aho! Shrutgyanam