________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ પ્રતીય
થવાથી કઈક કહેવાને અશક્ય એવી વિષયગ્રહશુન્યતા એટલે શબ્દાદિક અને ઈચ્છાદિક વિષયને વિષે જે નિબંધ એટલે તેનું સુખ આપનારા તરીકે જે વેદવું, તેની શૂન્યતા-અભાવપણું એટલે અભિલાષા રહિતતા થાય છે, કે જે શૂન્યતાએ કરીને નિર્મળ ગવાળા-જ્ઞાન, કયાન અને તપ વિગેરે મેક્ષસાધક વ્યાપારેવાળા અથવા મન, વચન અને કાયાની એક્ષસાધક પ્રવૃત્તિઓવાળા વેગીઓને કુઠારવડે કઈ શરીરનું છેદન કરે અથવા ચંદનવડે ઈ પૂજા કરે તે બન્નેને વિષે તુલ્યતા એટલે શોક કે હર્ષના અભાવથી સમાનતા જ હોય છે, કેમકે . તેઓને રાગદ્વેષની પરિણતિને અભાવ થઈ જાય છે. ૩૭.
किं स्तुमः समतां साधो या स्वार्थप्रगुणीकृता। - વૈરાગ નિત્યાનામપિ પ્રત્યુપતસ્થા ૨૮ છે.
મૂલાર્થ સાધુ! અમે સમતાની કેટલી સ્તુતિ કરીએ? કે જે સમતા આત્માને અર્થે સજ્જ કરવાથી પાસે રહેલા નિત્ય વિરોધી છના વૈરને પણ નાશ કરે છે. ૩૮. ,
ટીકાર્થ-જ્ઞાનાદિકવડે મેક્ષને સાધ્ય કરનાર હે સાધુ! પૂર્વે કહેલી સમતાની અમે કેટલી સ્તુતિ કરીએ? કેમકે તેને અચિંત્ય પ્રભાવ હોવાથી સ્તુતિ કરવી અશક્ય છે. જે સમતા આત્માનું પ્રયોજન જે મૃતિરૂપ કાર્ય, તેને માટે પ્રગુણ કરેલી એટલે સમતાપૂર્વક જ્ઞાન, કયાન, ભાવના, સંયમ અને તપને વિષે સજજ થવાથી સમીપે રહેલા નિત્ય વિરોધી એટલે હંસને બિલાડી, સર્ષને મેર, તથા સિંહ અને મૃગ ઇત્યાદિ સહજ વૈરવાળા (જાતિ વૈરવાળા) પ્રાણુઓનાં વૈર પણ અર્થત કૃત્રિમ વૈરવાળાને માટે તે શું કહેવું? જાતિવૈર પણ નાશ પામે છે. અર્થાત સમતાવંત પ્રાણુ અન્યના વરને શમાવી દે છે; તે પછી પિતાના વૈરાદિકને નાશ કરે તેમાં તે શું આશ્ચર્ય? ૩૮.
આવા પ્રભાવવાળી સમતાને જાણીને તેને વિષે પ્રયત્ન કરે, તે કહે છે –
किं दानेन तपोभिर्वा यमैश्च नियमैश्च किम् । एकैव समता सेव्या तरी संसारवारिधौ ॥ ३९ ॥
મૂલાઈ–દાનવડે અથવા તપવડે કરીને શું? તથા યમ અને નિયમે કરીને પણ શું? માત્ર સંસારરૂપી સમુદ્રને વિષે વહાણ સમાન એક સમતાનું જ સેવન કરવું. ૩૯.
Aho ! Shrutgyanam