________________
પ્રબંધ.] સત્તા અધિકાર
૧૨૭ एकस्य विषयो यः स्यात् स्वाभिप्रायेण पुष्टिकृत् । કન્યા (તાતિ સ વ મતિએ તા. ૨૨
મૂલાઈ–વળી જે વિષય એક માણસને પિતાના અભિપ્રાયે કરીને પુષ્ટિકારક-પ્રીતિકારક લાગે છે તેજ વિષય બીજા માણસને અભિપ્રાયના ભેદ કરીને શ્રેષપણને-અપ્રીતિપણાને પામે છે. ૩૧.
ટીકાર્થ જે શબ્દાદિક વિષય કેઈ એક માણસને પોતાના અભિપ્રાયે કરીને પોતાના અનુકૂળ અભિપ્રાયે કરીને પોતાના શત્રુને આપેલી ગાળના શ્રવણની જેમ આનંદની વૃદ્ધિકારક થાય છે, તે જ શબદાદિક વિષય બીજા કેઈ પુરૂષને તેનાપરના મિત્રાદિપણુરૂપ અભિપ્રાયના ભેદથી સમાન કાળે દ્વેષપણાને પામે છે. એ પ્રમાણે એકજ કાળે એક જ માણસને આપેલી ગાળો પોતપોતાના અભિપ્રાયે કરીને એકને ઈષ્ટ અને બીજાને અનિષ્ટ થાય છે, તેથી એમ સિદ્ધ થાય છે કે કઈ પણ પદાર્થ સર્વથા ઈષ્ટ કે અનિષ્ટ નથી. ૩૧.
विकल्पकल्पितं तस्माद्यमेतन्न तात्त्विकम् । विकल्पोपरमे तस्य द्वित्वादिवदुपक्षयः ॥ ३२ ॥
ભૂલાઈ–તેથી કરીને એ બન્ને (ઈષ્ટાનિષ્ટ) મનથી કલ્પિત કરેલાં છે, પણ પરમાર્થેપણે સત્ય નથી; કેમકે વિકલ્પો ઉપરમ થવાથી તે (ઈચ્છાનિષ્ટ)ને દ્વિત્વ વિગેરેની જેમ ક્ષય થાય છે. ૩૨.
ટીકાથે-તે કારણે માટે એ ઈષ્ટ અને અનિષ્ટરૂપ બન્ને પ્રકારના સંકલ્પ મનના વિતર્કથી કલ્પેલા છે, પરંતુ પરમાથેથી તે સત્ય-વસ્તુરૂપ નથી. કેમકે તે ઈચ્છાનિષ્ઠ અવસ્તુને વિષય છે. તે વિકલ્પના-મનના સંકલ્પની ઉપરમ એટલે નિવૃત્તિ થવાથી તે ઇષ્ટાનિષ્ટપણને બેપણું વિગેરેની જેમ ક્ષય થાય છે. એટલે કે જેમ રક્ત અને પીત રંગથી રંગેલા વસ્ત્રમાં એક ભાગમાં ૨ક્તપણાનો સંકલ્પ થાય છે, અને બીજા ભાગમાં પીતપણનો સંકલ્પ થાય છે એમ બેપણને સંકલ્પ થાય છે, પરંતુ તે વસ્ત્રને ધોવાથી પછી બેપણુંને વિકલ્પ થતો નથી. એક રંગ જ થઈ જાય છે. તે જ પ્રમાણે જુદા જુદા એકેકપણાના સ્વભાબને આશ્રય કરનાર ઇષ્ટાનિષ્ટપણુરૂપ બેપણું પણ ક્ષય પામે છે. ૩૨. - હવે ચાર કે કરીને સમતાની ઉત્પત્તિનો પ્રકાર દેખાડવભૂ
ક સમતાનું સ્વરૂપ કહેવાને માટે પ્રથમ સંકલ્પની જ ઉત્પત્તિનું નિરાકરણ કરવાનું કહે છે
स्वप्रयोजनसंसिद्धिः स्वायत्ता भासते यदा । बहिरर्थेषु संकल्पसमुत्थानं सदा इतम् ॥ ३३॥
Aho! Shrutgyanam