________________
ર
અધ્યાત્મસાર સમાંતર.
[ દ્વિતીય
ખેતી કરવાથી પ્રાપ્ત થયેલા પરાળની જેમ તુચ્છ લાગવાથી. તેનાથી થતું કાર્ય પણ તેઓ કરતા નથી. ૧૦૩.
પૂર્વે કહેલા અર્થનીજ સ્પષ્ટતા કરે છે—
कलितातिशयोऽपि कोऽपि नो विबुधानां मदकृद्गुणव्रजः । अधिकं न विदन्त्यमी यतो निजभावे समुदञ्चति स्वतः॥ १०४
મલાર્જ-અતિશયને પામેલેા કોઈ પણ ગુણસમૂહ પંડિતને મદસરક ( મદ કરનાર ) થતા નથી. ક્રેમઢે આત્માના સ્વભાવના ઉલ્લાસ ચવાથી આ વિરક્ત ચેપીએ આત્મસ્વભાવથી અધિક મીજું કાંઈ જાણતા નથી. ૧૦૪.
ટીકાથે—જેના અતિશય એટલે લોકોના મનને અત્યંત અદ્ભુત ચમત્કાર ઉત્પન્ન કરનારા પ્રભાવ છે એવા કાઈ પણુ પૂર્વે કહેલા ગુણાના સમૂહ પંડિતને મદકારક થતા નથી. કેમકે પેાતાના આત્માના સ્વરૂપના સ્વભાવ તપ સંયમાદિકવડે પ્રર્ષતાને પામવાથી આ વિરુક્ત યાગીઓ પોતાના ગુસમૂહને આત્મસ્વભાવના લાભ કરતાં અધિક માનતા નથી, તેથી તેઓ આત્મસ્વરૂપનેજ શુદ્ધ કરે છે. ૧૦૪. મોક્ષનેવિષે પણ લુબ્ધ થતા નથી,
કારણથી તે
એજ તે કહે છે.
हृदये न शिवेऽपि लुब्धता सदनुष्ठान मसंग मंगति । पुरुषस्य दशेयमिष्यते सहजानन्दतरंगसंगता ॥ १०५ ॥
ભૂલાથે—તેમના મનમાં મેાક્ષને વિષે પણ લુબ્ધતા હાતી નથી. કેમકે તેઓની સત્ ક્રિયા પણ અસંગપણાને પામે છે. સહજાનંદના તરંગથી પ્રાપ્ત થયેલી આ પુરૂષની અવસ્થા ઇચ્છેલી છે. ૧૦૫.
ટીકાર્ય—તે વૈરાગ્યવંતના મનમાં સફલ કર્મના બંધનથી રહિત થવારૂપ મેાક્ષને વિષે પણ લુબ્ધતા-અતિ આસક્તિ હાતી નથી, તે દૈવાદિકના સુખની અભિલાષા તા કયાંથી જ હાય ? અહીં કોઈને શંકા થાય કેત્યારે તે મોક્ષને સાધનાર એવું અનુષ્ઠાન—ક્રિયા શામાટે કરતા હશે ? તેના જવાબ આપે છે કે તેઓ જે અનુષ્ઠાન-આસક્તિ વર્જિત સ્વાભાવિકપણાએ કરીને સતક્રિયાનું પાલન કરે છે તે પણ અસંગપણાને પામે છે, અર્થાત્ પરની પ્રેરણા તથા આસક્તિની અપેક્ષા રાખ્યાવિના સહજપણાએ કરીને જે ક્રિયા કરવી તે મુમુક્ષુજનાનું કર્ત ન્યુ જ છે. પુરુષની આત્માની આ પૂર્વે કહેલી દશા-અવસ્થા આત્માની
Aho! Shrutgyanam