________________
૯૮
અધ્યાત્મસાર ભાષાંતર.
ફરીથી પણ ઉપદેશજ આપે છે. आज्ञयागमिकार्थानां यौक्तिकानां च युक्तितः ।
स्थाने योजकत्वं चेन्न तदा ज्ञानगर्भता ॥ ७४ ॥ ભૂલાથે—આગમવડે ગ્રહણ કરાતા અર્થોને જિનેશ્વરની આજ્ઞા(વચન )વર્ડ અને યુક્તિવડે ગ્રહણ કરાતા અને યુક્તિઅે કરીને પોતપાતાના સ્થાનનેવિષે ચાજકપણું ન હોય, તે તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય
નથી. ૭૪.
( દ્વિતીય
ટીકાર્થ—કેવળ આગમવડે ગ્રહણ કરાતા એટલે હેતુ અને યુક્તિ વિગેરેથી ગ્રહણ ન કરાતા એવા ભવ્ય, અભવ્ય વિગેરે અર્થી-પદાચૌને આજ્ઞાવર્ડ-જિનેશ્વરના ઉપદેશવડે સ્થાનનેવિષે-પેાતપેાતાના ભાવવિષે યેાજપણું-સંયોગ કરવાપણું ન હોય, તથા હેતુ, દષ્ટાંત વિગેરે યુક્તિથી ગ્રહણ કરવા લાયક સંસારીપણું, કર્મસહિતપણું, અનાદિપણું વિગેરે પદાર્થોને હેત્વાદિક યુક્તિવડે યથાર્થ સ્થાને યાજના કરવાપણું ન આવ્યું હાય, તેા તે જ્ઞાનગભૅ વૈરાગ્ય કહેવાય નહીં. ૭૪. હવે આ જ્ઞાનગર્ભ વૈરાગ્યને યોગ્ય પાત્ર બતાવે છે.गीतार्थस्यैव वैराग्यं ज्ञानगर्भ ततः स्थितम् । उपचारादगीतस्याप्यभीष्टं तस्य निश्रया ॥ ७५ ॥ ભૂલાઈ તેથી કરીને તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય ગીતાર્થને જ વિષે રહેલા છે, અને અગીતાર્થને વિષે પણ ઉપચારથી તે( ગીતાર્થ )ની નિશ્રાવડે માનેલા છે. ૭૫.
ટીકાથે—તે હેતુ માટે જ્ઞાનગર્ભ વૈરાગ્ય ગીતાર્થને-સૂત્ર અને અર્થના વ્યાખ્યાનના જાણનારને વિષે જ રહેલા છે, તથા અગીતાર્થને પણ ઉપચારથી—વ્યવહારથી કે અપેક્ષાથી તે ગીતાર્થની નિશ્રાએ કરીનેતેની આજ્ઞાના પ્રાધાન્યવડે તેમના આશ્રય કરવાવડે કરીને માનેલે છે-માષ તુષાદિકની જેમ પ્રમાણ કરેલા છે. ૭૫.
હવે ચાર લાકે કરીને એ (જ્ઞાનગર્ભ વૈરાગ્ય)નાં લક્ષણા કહે છે.— सूक्ष्मेक्षिका च माध्यस्थ्यं सर्वत्र हितचिन्तनम् । क्रियायामादरो भूयान् धर्मे लोकस्य योजनम् ॥ ७६ ॥ चेष्टा परस्य वृत्तान्ते मूकान्धबधिरोपमा । उत्साहः स्वगुणाभ्यासे दुःस्थस्येव धनार्जने ॥ ७७ ॥