________________
પ્રબંધ.].
વૈરાગ્યના ભેદ. કરીને ભેટવાળા–અન્ય હોય, તે પણ નિશ્ચ કરીને તે પ્રકારે-જ્ઞાનાદિકમાંથી એકના મુખ્ય ઉપગપણાના પ્રકારે કરીને એકજ જ્ઞાનાદિક વસ્તુના એ પર્યાયે થાય છે, કેમકે ઉપયોગને અભેદ છે માટે. ૬૩. - જે તે ત્રણમાંથી એકમાં અભેદને સ્વીકાર ન કરીએ તે બાધ આવે છે, તે કહે છે
नो चेदभावसंबन्धान्वेषणे का गतिर्भवेत् । आधारप्रतियोगित्वे द्विष्ठे न हि पृथग द्वयोः॥ ६४ ॥
મૂલાઈ—જે એમ ન હોય તે અભાવના સંબંધનું અન્વેષણ કરવામાં શી ગતિ થાય? માટે આધાર અને પ્રતિવેગી એ બન્નેને વિષે તે સંબંધ રહે છે, પણ તે બન્નેમાં પૃથક્ પૃથ રહેતો નથી. ૬૪.
ટીકર્થ–જે પરપણાએ કરીને બતાવેલા પર્યાય કેઈપણ પ્રકારે સ્વકીય (આત્માના) ન થાય તે અભાવને-અવિદ્યમાનપણને સંબંધ શોધવામાં શી ગતિ-શો આશ્રય થાય? જેમ ઘટના અભાવને સંબંધ ઘટમાં હેઈ શકે નહીં. કેમકે તે ઘટ તે ઘટના ભાવને આધાર છે, તેથી જે તે ઘટરહિત ભૂતલને વિષે પણ ન રહે તે તે કયાં રહે? માટે તે અભાવનું સ્થાન બતાવે છે.-ભૂતલાદિક આધાર અને ઘટાદિક પ્રતિયોગી એ બન્નેના વિષયમાં સંબંધ રહે છે, તેથી તે સંબંધ આધાર અને પ્રતિયોગી એ બેમાં જૂદા જૂદો રહેતું નથી. આધારમાં ઘટના અભાવપણુએ કરીને અને પ્રતિયોગીને વિષે ઘટાભાવના અભાવપણુએ કરીને એમ બન્નેને વિષે રહે છે. કેમકે સંબંધ હમેશાં બે જ હોઈ શકે છે. ૬૪.
પૂર્વોક્ત અર્થમાં સિદ્ધાંતની સંમતિને દેખાડતાં સ્વપર્યાય અને પરપર્યાયવડે વસ્તુની એકતાને સ્પષ્ટતાથી કહે છે –
स्वान्यपर्यायसंश्लेषात् सूत्रेऽप्येवं निदर्शितम् ।
सर्वमेकं विदन् वेद सर्व ज्ञानं तथैककम् ॥ ६५ ॥
મૂલાઈ-વપર્યાય અને પરપર્યાયના આશ્લેષ (સબંધ)થકી સૂત્રને વિષે પણ એજ પ્રકારે ઉપદેશ કરેલો છે કે એક દ્રવ્યને જાણનાર સર્વ દ્રવ્યને જાણે છે, તથા સર્વ દ્રવ્યને જાણનાર એક દ્રવ્યના સંપૂર્ણ જ્ઞાનને જાણે છે. ૬૫.
ટીકાર્ય–આત્માના અને આત્માથી વ્યતિરિક્ત બીજા પદાર્થોના પથયોના પરસ્પર મિશ્રણ થવાથી ભગવતી સૂત્રમાં પણ એ જ પ્રકારે દેખાડ્યું છે-ઉપદેશ કરેલ છે. શું ઉપદેશ કર્યો છે? તે કહે છે-એક જીવાદિક
Aho! Shrutgyanam