________________
૩૨૧
રહેલા ગ્રહેાથી વેધ થયેલે નહી હૈાય અને શુભ પક્ષને ચંદ્ર હાય તે શુભ છે. શાઙીય સાર સમુચ્ચયમાં કહ્યુ છે કે ૩-૬-૧૦-૧૧૧-૭ એ સ્થાનમા બેઠેલા ચંદ્રને ૯-૧૨-૪-૮-૫-૨ એ સ્થાનમાં ખેડેલા હાથી વેધ થયા નહી હાય તે! તે ચંદ્રમાં શુભ છે એનાથી જો વિપરીત હાય તો તેને વામ વેધ કહે છે તે પણ શુભ છે અહી ચંદ્રના વૈધની વાત કહી છે. ગુરૂના વેધના વિચાર પૂર્વે સ`સ્કાર પ્રકરણમાં કહ્યો છે. (૫૧-૫૩)
नक्षत्रवेधविचारः (पीयुषधारा)
कुमारीवरणे दाने विवाहस्त्रीप्रवेशने darयं पंच रेखाख्ये ऽन्यत्र सप्तशलाकज: वधूप्रवेशने दाने वरणे पाणिपीडने वेध: पंचशलाकाख्योऽन्यत्र सप्तशलाकजः वैधव्यं हि विवाहे च यात्राकाले महद्भयन् रोगे मृत्यूरणे भंग: क्रूरवेधे न संशयः
वसिष्ठः - पंचशलाकाचक्रे पाणिग्रहणे भवेधविधिरुक्तः शस्तः शुभमित्रकृतः सप्तशलाकाज इतरत्र
૨૧
५४
५६
કન્યાના વિવાહ સમયે, દાન, લગ્ન. વધૂ પ્રવેશ, વખતે પંચશલાકાના વેધ જોવા. એ શિવાય સશલાકાને વૈધ જોવા. વધૂપ્રવેશ–દાન, વરણુ-વેસવાળ, વિવાહ, એટલી જગ્યા પર પાંચશલાકા વેધ જોવા જે સપ્તશલાકા વેધ જોવા વિવાહમાં વૈધવ્ય મળે, યાત્રામાં મ્હોર્ટ વિપત્તિ, રાગમાં મરણુ, રણમાં પરાજ્ય, પાપગ્રહના વધમાં થાય છે. ૫૪-૫૬
Aho! Shrutgyanam
५५
५७