________________
૩૨૦
અથવા લગ્નેશને મિત્ર ગ્રહ જોતા હોય અથવા પિતાની રાશિમાં લગ્નેશ હોય તે વિષે નાથિી ઉત્પન્ન થયેલા દેજોને હણે છે.
अथ वेधविचारः कल्पद्रुमे. पक्षे सिते सुतधनांक ५२२९ गतः शुमोग्लो विद्धो न चेजलषडगते १६८ ग्रह। पापांतरे खलयुतश्च खलात्कलत्रे
श्रेष्टोऽप्यसत् हितशुभांशुगतोऽप्यसत्सन् नारदः-शुक्लपक्षे शुभश्चंद्रो द्वितीयनवपंचमः
रिपुमृत्यंबुसंस्थैर्न विद्धो हि गगनेचरैः शाीयसारसमुचये. त्रिषट्खाय जन्म स्मरस्थोऽपि चंद्रो ३।६।१०।११।११७ न शस्तो ग्रहर्विद्ध इत्याहुरन्ये नवांत्यांबुमृत्यात्मजद्रव्यसंस्थै ९।१२।४।८।५।। रतोऽप्यन्यथा स्याच्छुभो वामवेधः । विशेषः पीयूषधारायां. मु. मार्तडे वा दृष्टव्यः ।
શુકલ પક્ષમાં ૨-૫-૯ સ્થાનમાં ચંદ્રમાં બેઠે હેય અને તે ચંદ્ર જે ૪-૬-૮ સ્થાનમાં બેઠેલા પ્રહથી વેધાયેલ નહી હોય તે શુભ છે. પાપ ગ્રહોનાં મધ્યમાં, પાપગ્રહોથી યુકત, પાપગ્રહોથી સાતમે હેય તે શ્રેષ્ટ છતાં અશુભ ગણાય. અશુભ હોય પણ શુભ ગ્રહને નવમાંશમાં હોય તો અશુભ છતાં શુભ ગણાય છે. ना२६ हे छे समाभा २-५-८-1-1-४ से स्थानोमां
Aho ! Shrutgyanam