________________
२६३
आर्द्रादि दशकं स्त्रीणां विशाखात्रिनपुंसकम् मूलादिमगपर्यतं नक्षत्रं नरसंसकम् ॥
१६२ જે અશ્વિની મહાનક્ષત્રમાં વૃષ્ટિ થાય તે અન્નને નાશ થાય, ભરણીમાં વૃષ્ટિ થાય તે જળને નાશ કરે. રહિણીમાં વૃષ્ટિ થાય તે સર્વને નાશ કરે પણ કૃત્તિકામાં વૃષ્ટિ થાય નહી તે. આથી દશ નક્ષત્રને સ્ત્રી નક્ષત્રો કહે છે. વિશાખાથી ત્રણ નક્ષત્રને નપુંસક નક્ષત્રો કહે છે. મૂળથી મૃગશીર્ષ સુધીને નક્ષત્રને પુરૂષ नक्षत्री हे छे (११-१२)
शिघ्रबोधे प्र. ३ स्त्रीपुंसयोर्महावृष्टिः स्त्रीनपुंसकयोः कचित्
स्त्रीस्त्रियोः शीतलच्छाला योगः पुरुषयोर्नहि ॥ १६३ स्त्रीनक्षत्राणि नपुंसकनक्षत्राणि पुरुषनक्षत्राणि आर्द्रा । पुनर्वसुः विशाखा म. पू.षा. पुष्यं । आश्लेषा अनुराधा
उ. पा. । श्र. मघा० पू. फा. ज्येष्ठा
ध.। श. । पू. भा. उ. फा. । हस्तः
उ. भा.। रे अ.भ. चि. स्वा.
कृ. रो. मृ. स्त्रीपुरुषनक्षत्रसंगमे वृष्टिः । पुरुषनक्षत्रसंगमेऽनावृष्टिः । नपुंसकनक्षत्रसंगमे वायुवृष्टिः।
Aho ! Shrutgyanam