SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ स्त्रींनक्षत्रसंगमे अभिवृष्टिः। इति कश्चित् अश्विन्यादित्रयं चैव आदि पंचकं तथा पूर्वाषाढादिचत्वारि रेवती पूर्वभाद्रपाद् ॥ एतानि चंद्रभानि स्युरन्यानि सूर्यभानि च ॥ चंद्रे चंद्रे भवेद्वायुः सूर्ये सूर्य न वर्षात चंद्रसूर्यसमायोगस्तदा वर्षति मेघराट् सूर्यनक्षत्राणि चंद्रनक्षत्राणि रो. म. पू.फा. अश्वि . भ. कृ. उ.फा. ह. चि. आद्रा. पु. पु. आश्ले. स्वा. वि. अ. ज्ये. म. पू. षा. उ. षा. अभि म. ध. श. उ.भा. श्र. प.भा. रे. સ્ત્રી-પુરૂષ નક્ષત્રનો યોગ હેય તે ઘણી વૃષ્ટિ થાય. સ્ત્રી નપુંસક નક્ષત્રને વેગ હોય તે કદાચ વૃષ્ટિ થાય. સ્ત્રી–સ્ત્રી નક્ષત્રને વેગ હોય તે શીતળ છાયા રહે. પુરૂષ-પુષ્ય નક્ષત્રને વેગ હોય તે વૃષ્ટિ થાય નહી. (મતાંતરે) સ્ત્રી-પુરૂષ નક્ષત્ર સમાગમે વૃષ્ટિ થાય. પુરૂષ નક્ષત્ર સમાગમે અનાવૃષ્ટિ, નપુંસક નક્ષત્ર સમાગમે વાયુવૃષ્ટિ. સ્ત્રી નક્ષત્ર સમાગમે અગ્નિ વૃષ્ટિ થાય. અશ્વિનીથી ત્રણ, આકથી પાંચ, પૂર્વાષાઢાથી ચાર, રેવતી, પૂર્વાભાદ્રપદા એ નક્ષત્રોને ચંદ્ર નક્ષત્ર કહે છે. બાકીનાને સૂર્ય નક્ષત્ર કહે છે, ચંદ્ર-ચંદ્ર નક્ષત્રને વેગ હેય તે વાયુ વિશેષ રહે. Aho ! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy