________________
૫૧
अश्वक्रयविक्रयमुहूर्त रत्नमालायाम्. पुष्यविष्ठाविनि सौम्यभेषु पौष्णानिलादित्यकराव्ययेषु. सवासवःषु बुधैः स्मृतानि सर्वाणि कार्याणि तुरंगमानाम् १२४
पुष्य, अविष्ट1, अश्विनी, भृगशीष, रेवती, स्वाती, नवसु, હસ્ત, શ્રવણ, ઘનિષ્ટા એ નક્ષત્રીમાં અશ્વ સંબંધી સર્વ કાર્ય કરવા એમ પંડિતએ કહ્યું છે. (૧૨૪)
अश्वचक्रं दैवज्ञमनोहरे. अश्वाकारं लिखेश्चक्र साभिजिद्भानि विन्यसेत् स्कंदे च सूर्यभात्पंच पृष्ठे च दशभानि च पुच्छे द्वे स्थापयेत्प्राशश्चतुष्पादे चतुष्टयम् उदरे विन्यसेत्पंच मुखे द्वे तुरगस्य च अर्थलाभो मुखे सम्यग् वाजी नश्यति चोदरे चरणस्थे रणे भंगः पुच्छे पत्नी विनश्यति अर्थसिद्धिर्भवेत्पृष्ठे स्कंदे लक्ष्मीपतिर्भवेत् अ चारोहे विचार्य हि रिक्ताररहिते दिने १२८
અવના આકારનું ચક્ર તેમાં સૂર્ય મહા નક્ષત્રથી ચંદ્ર સુધીને નક્ષત્ર ગણી (અભિજીત સહિત) મુકવા. પાંચ નક્ષત્ર ઔધ પર, પીઠ ઉપર દશ નક્ષત્ર, પુચ્છ પર બે નક્ષત્ર, ચારપાદે ચાર નક્ષત્ર, ઉદર પર પાંચ નક્ષત્ર, બે નક્ષત્ર મુખ પર, તેનું ફળ–મુખ પર
Aho! Shrutgyanam