________________
પર
અર્થ લાભ, ઉદરે હોય તે અશ્વને નાશ, ચરણું પર હોય તે રણમાં ભંગ થાય, પુછપર હોય તે સ્ત્રીને નાશ કરે, પીઠ પર હોય તો અર્થ સિદ્ધિ, અંધપર લક્ષ્મીપતિ થાય, આ ચક્ર જોડે બેસતી વખતે, ન ઘોડે લઈ ગાડીમાં જેડીને ફરવા જતી વખતે જરૂર જેવું. તેમજ રિકતા તિથી–મંગળવારને ત્યાગ કરવો. ૧૨૫-૧૨૮
गजक्रयविक्रयमुहूर्तमाह वसिष्ठः हस्तत्रये सौम्यहरित्रये च पौष्णद्वये पुष्यपुनर्वसौ व मैत्रेऽपि सर्वायपि कुंजराणां कर्माणि शस्तान्यखिलानि यानि
હસ્ત, ચિત્રા, સ્વાતી, મૃગશીર્ષ, શ્રવણ, ધનિષ્ટ શતતારકા, રેવતી, અશ્વિની, પુત્ર, પુનર્વસુ, અનુરાધા, એ નક્ષત્રોમાં હાથીને લગતા સર્વ કાર્ય કરવાં. (૧૨)
हस्तिष्वंकुशरोपणमुहूर्त व्यववहारसमूच्चये. शुभतारे शुभे लग्ने शुभांशे शोभने तिथौ अंकुशाः करिणां याज्या: शनिलग्ने शनेदिने १३०
શુભ નક્ષત્રોમાં, શુભ લગ્નમાં, શુભ નવમાંશમા, શુભ તિથીમાં શનિની રાશિના લગ્નમાં શનિવારે હાથી ઉપર અંકુશ જવું. (શુભ નક્ષત્ર વગેરે કહ્યા છે તે જાવિયમાં જે છે તે લેવા). गजाश्वरथारोहणमुहूर्त व्यवहारसमूच्चये ।
पौष्णाश्विनीवरुपमान्तशीतरश्मि चित्रादितिश्रवणपाणिसुरेज्यवित्तैः ।
Aho ! Shrutgyanam