________________
૫૦
રેવતી, અશ્વિની, ચિત્રા, સ્વાતી, હસ્ત, પુનવર્, અનુરાધા, મગશીર્ષ, જ્યા, એ નક્ષત્રોને પાર્શ્વમુખતીર્યમુખી કહે છે. એ નક્ષત્રમાં હાથી, ઉંટ, અશ્વ, બળદ, મહિષ એને દમન કર. વાનું, ક્ષેત્રમાં બીજ રોપવાનું, દેશ પરદેશ જવું આવવું, યંત્ર, રથ ચક્ર મસીને મલ, ઘંટી વગેરે ચલાવવાનુ, નૈકા ચાલુ કરવાનું, સઘળું કાર્ય કરવું શુભ છે. ૧૧૯-૧૨૧
अथ नक्षत्राणामंधादिसंज्ञामाह वशिष्ठः अंधकमथ मंदाक्ष मध्यमसंशं सुलोचनं पश्चात् पर्यायेण च गणयेत् चतुर्विधं ब्रह्मधिष्ण्यातः ૨૨૨
અંધક, મદાંક્ષ, મધ્યમ, સુલોચન, એ પ્રમાણે રોહિણી નક્ષાત્રથી સંજ્ઞા જાણવી. अंधादिनक्षत्राणां फलानि रत्नमालायाम.
लब्धोऽधके निकट एव हृतस्य चौरैः द्रव्यस्य लब्धिरिह केकरभे प्रयत्नात् । दूरश्रुतिश्चिपटभेषु कथंचिदेव
न प्राप्तिरुत्तमविलोचनभे कदाचित् અંધક સંજ્ઞાના નક્ષત્રમાં ચેરાયેલી વસ્તુ નજીકમાં છે, અને પ્રાપ્ત થશે. મદાંક્ષ-કેકર નક્ષત્રોમાં ગયેલી વસ્તુ મુસીબતે મળે. મધ્યમ–ચિપિટ નક્ષત્રોમાં ગયેલી વસ્તુ કદાચ મળે. સુચન નક્ષત્રમાં ગયેલી વસ્તુ કદી પણ મળે નહી. (૧૨૩)
Aho! Shrutgyanam