________________
श्रीवाराही भैरवो मातरश्च चंडी स्थाप्या दक्षिणे चायनेपि शंभोरेव स्थापनं चापि कार्य देव्या मासे चाश्विने तद्विशेषात्
વરાહ, ભૈરવ, માતૃકા, ચંડિકા, એનું સ્થાપન દક્ષિણાયનમાં શુંભ છે, અને શંકરનું સ્થાપન કરવું. તેમજ આધિન માસમાં દેવીનું સ્થાપન કરવું. મુર્તિ જળપતિમાં કહ્યું છે કે શ્રાવને સ્થા मु. गणपतो.-श्रावणे स्थापयेल्लिंगमाश्चिने जगदं बिकाम्.
मार्गशीर्षे हरिं चैव सर्वान् पौषेऽपि केचन ।
ज्योर्तिविदाभरणे तु विशेषो दृष्टव्यः શ્રાવણ માસમાં શંકરનું સ્થાપન કરવું. આધિન માસમાં જગદંબાનું સ્થાપન કરવું. માર્ગશીર્ષ માસમાં વિષ્ણુનું સ્થાપન કરવું અને કેટલાએક પંડિતે કહે છે કે પોષ માસમાં સર્વ દેવેનું સ્થાપન કરવું. શેર્વિવામા તાપ્રતિષ્ઠા કરવામાં કૃષ્ણમૂર્તિ સ્થાપન, શિવલિંગ સ્થાપન, બ્રહ્માની મૂર્તિનું સ્થાપન, ભવાની વિગેરે દેવગણોનું સ્થાપન, રામ-કૃષ્ણ વગેરેના ગણોનું સ્થાપન, કાર્તિક સ્વામી, ગણેશ વગેરે શિવગણ સ્થાપન, હનુમાનજીનું સ્થાપન, ઋષિગણનું સ્થાપન, ઈદાદિલેકવાળાનું સ્થાપન, પૂર્વજગણેનું સ્થાપન વિગેરેના સ્થાપનને વિચાર કરેલો છે. વિસ્તાર થાય તેથી અહિ લખે નથી જીજ્ઞાસુએ તેમાં જોઈ લેવું. (૧૩)
प्रत्येकवारफलमाह वशिष्ठः कीर्तिप्रदं क्षेमकरं कृशानुभयप्रदं वृद्धिकरं दृढं च लक्ष्मीकर सुस्थिरदं विनादि वारेषु संस्थापनमामति ३२
Aho ! Shrutgyanam