________________
૨૧
રવિવારથી અનુક્રમે પ્રતિષ્ઠાનું ફળ-કાર્તિકલ્યાણ-ગ્નિભય વૃદ્ધિ દ્રઢ–લના પ્રાપ્તિ–સ્થિરતા છે. માટે એ વારામાં શુભ ફળ હાય તેમાં પ્રતિષ્ટા કરવી. (૩૨)
प्रतिष्ठानक्षत्राणि पीयूष०
हस्तत्रये मित्रहरित्रये च पोष्णद्वयादित्यसुरेज्यभेषु स्यादुत्तराधातूशशांक भेषु सर्वामरस्थापनमुत्तमं च ३३. હસ્ત–ચિત્રા સ્વાતી–અનુરાધા જ્યેષ્ટા –મૂળ શ્રવણુ–ધનિષ્ટાશતતારકા—રેવતી-અશ્વિતી-પુનર્વસુ-પુષ્ય-ઉત્તરાત્રય-રાહિણી-મૃગશીય એ નક્ષત્રોમાં દેવતા સ્થાપન કરવું શ્રેષ્ઠ છે. (૩૩)
ग्रंथांतरेऽपि.
मैत्रे पोष्णे धुत्रे क्षित्रे मृगादित्ये श्रुतिद्वये हरेः प्रतिष्ठा देव्याश्व गणेशक्षेत्रपालयेोः श्रतिद्वंद्वेऽतिमे खेटे स्थापनं ध्रुवपूपभे रिक्ताभौम परित्यज्य केंद्रकेाणे शुभे शुभा
૩૧
અનુરાધા–રેવતી-ધવ–ક્ષિ સંજ્ઞાના નક્ષત્રોમાં મૃગશી` પુનવસુ-શ્રવણ-ધનિષ્ટા એ નક્ષત્રોમાં વિષ્ણુ, દેવી, ગણેશ, ક્ષેત્રપાલનું સ્થાપન કરવું. શ્રવણ-ધનિષ્ટા- રેવતી ધ્રુવસંજ્ઞાના નક્ષત્રામાં, પુષ્ય નક્ષત્રમાં હેનું સ્થાપન કરવું. રિકતા તિથી-ભોમવારને ત્યાગ કરવા. કેંદ્ર-ત્રિકાણ સ્થાનમાં શુભ ગ્રહે હેાય તે ત્યારે પ્રતિષ્ટા કરવી શુભ છે. (૩૪-૩૫)
Aho! Shrutgyanam
૩૭