________________
૨૧૯
માધાદિ પંચ માસમાં દેવ પ્રતિષ્ઠા સર્વ પ્રકારનું શુભ આપ નારી છે, અને તે શુકલપક્ષની પંચમીથી કૃષ્ણ પક્ષની દશમી સુધીમાં કરવી. વહ૮મમાં વિશેષ છે. सौम्यायने धवलपक्षविमीनचैत्रे द्वयंगे स्थिरेऽमरगणस्य हिता प्रतिष्ठा
ઉત્તરાયણમાં, શુકલપક્ષમાં, મીનસંક્રાંતિ રહિત ચૈત્ર માસમાં, “કોઈ પંડિત આને અર્થ કરે છે કે મીન સંક્રાંતિ અને ચિત્રમાસ રહિત ઉત્તરાયણમાં પ્રતિષ્ઠા કરવી” સ્થિર દ્વિસ્વભાવ રાશિના લગ્નમાં દેવની પ્રતિષ્ઠા કરવી. વૈશે માહામા વિચૈત્રઘેર જાણેગુ ઇત્યાદિ વચને ઝૂમાં છે માટે ચૈત્ર માસ શ્રેષ્ટ નથી (૨૭) मत्स्यपुराणे-चैत्रे वा फाल्गुने वापि ज्येष्ठे वा माधवेऽपि वा
माघे वा सर्वदेवानां प्रतिष्ठा शुभदा भवेत् ૨૮ ચૈત્ર-ફાલ્યુન–જે–વૈશાખ-માઘ માસમાં સર્વ દેવોની પ્રતિષ્ઠા શુભ नारद पीयूष०-यदिनं यस्य देवस्य तद्दिने तस्य संस्थिति:
द्वितीयादिद्वयोः पंचम्यादितस्तिसृषु मात् २९ दशम्यादिचतुसृषु पौर्णमास्यां विशेषतः कुजवर्जितवारेषु कर्तु: सूर्यबलप्रदे चंद्रताराबलोपेते पूवाह्ने शोभने दिने
જે દેવની જે તિથી હેય તે દીને તે દેવની પ્રતિષ્ઠા કરવી. દ્વિતીય, તૃતીયા, પંચમી, ષષ્ટી, સપ્તમી, દશમી એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, પૂર્ણિમાં, મંગળવાર શિવાયના વારોમાં પ્રતિષ્ઠા કરનારને સૂર્ય બળવાન ચંદ્ર તારા બળવાન હોય ત્યારે શુભ મુહૂર્તમાં પૂર્વાહમાં પ્રતિષ્ઠા કરવી (૨૯-૩૦)
Aho ! Shrutgyanam