SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ગિ વિશે વિચાર તથા નામ પડવાનું મોડું કારણુ લ્ય છે કે, લગ્ન એ કાંઈ ચિતન્ય નથી. તેમજ ગ્રહ પણ પહેલા પ્ર કરણમાં કહેવા પ્રમાણે આપણી પૃથ્વીની માફક કેવળ જડ અને નકર પદાર્થના બનેલા છે. માટે જે પ્રાણને ઇશ્વરે વિચાર કરવાની શકિત આપેલી છે, તેઓ એ જન્મકુંડળીમાં મૂકેલા ચિતન્ય વગરના ગ્રહથી સારું અથવા મા ડું ફળ આપી શકાશે, એવું કદી માનશે નહિ. ૧૧• જે જન્મકુંડળીમાંના ગ્રહથી ઉપર કહેવા પ્રમાણે સારું નરતું થતું નથી, તે એ ઉપરથી ચળીત, હાર, દ્રકાણ, સતાંશ, ત્રીશાંશ, વગેરે કહેલી બાબતે કેવળ ફનાદેશ રૂપ કલ્પિત નગની, જમત્રી રૂપ ક૯િ૫ત ઈમારતને સારૂ એ કલ્પિત સાધને કરે છે. અને એ જ પ્રમાણે પ્રશ્નોત્રી તથા વર્ષફળ પણ વહેમીઓને ધુતવાને માર્ગ છે એમ નકકી જાસુ, ૧૧૧ 'માણસને આખી જીંદગીમાં સધળી તરફથી હમેશ સુખ જતું નથી અને હમેશ સુખ થવું પણું ન જોઈએ. કારણ કે ૬ઃખ વગર હરેક કામ કરવાની માણસમાં ખબરદારી આવતી નથી. આપણુંમાં કહેવત છે કે માણસને બત્રીસ ટ. પિરા વાગે તો બત્રીસ લક્ષણ આવે આ કહેવાનો મતલબ એટલીજ, કે માણસને જેમ જેમ દુઃખ પડતું જાય છે, તેમ તેમ તે સુખનાં સાધન મજબૂત પાયા પર બાંધતો જાય છે. એજ માટે માણસોને સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ હમેશ લાગેલુંજ છે. ફળાદેશમાં બીજા પ્રકરણમાં કહેવા પ્રમાણે છે મહાદશા અને વર્ષદશાને દમ લખે છે તે જોતાં માલમ પડે છે. કે તેમાં એક સારી અને બીજી નબળી એ પ્રમાણે લખેલી છે, પરંતુ તે દશાના નિયમ પ્રમાણે હમેશ કહેલા વખતમાં સુખ અને દુ:ખ આવતું નથી,તથા જે ક્રમ ઉપરથી દશા કહે છે તે કેવળ કલ્પના છે. કારણું કે પ્રથમ આ રદ્રાથી જ ચાર નક્ષત્ર શા માટે લીધી તેમજ એક વખત ચાર અને પછી ત્રણ એક્રમ શા “સારૂ રાખે?આ સ્વાલને કાંઈ પણ જવાબ મળવાને નહિ સ બબ કે તે કેવળ કલ્પના છે. એજ માફક ગની દશામાં જે અશ્વનીથી ગણવાનું કહ્યું છે ( કલમ ૭૧ જુઓ) તેનું પણ કાંઈ Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy