SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ જન્મપત્રીમાં કહેલા ભવિષ્યના આટાપણું વિશે. કારણ નથી. તેમજ અશ્વનીથી તે દિવસના નક્ષત્ર સુધીની આવેલી સંખ્યામાં ત્રણ શા માટે મેળવવા અને તેને આ કે શા માટે ભાગવા ? એ સંબંધી કાંઈ પણ કાર નથી.સબબ તે એક કપના છે. કે જે જન્મતવી કરાવે છે તેનાથી આખા જન્મારાનું ફળ જેવાનું કહેલું છે. પણ જોશીએ ને તેમ કરવાથી નુકશાન જણાએ વર્ષફળ બનાવવાની યુકિત કહાડી,કે જેથી દર વર્ષ જેસીને ખપ પડે. આતે કેવી અને ટલી ઠગાઈ છે, એ વિચાસ્વાન પુરૂને સહજ ધ્યાનમાં આવશે. વળી ગ્રહ ચિત વગરના નિર્જીવ છે. માટે તેથી તેમની ક૯પેલી દશાઓમાં કાંઈ પણ ફળ આપી શકવાનું નહિ, એમ સાબીત થાય છે. બારમે શનિ, આઠમે રાહુ, ઇત્યાદિ જે નામ ઉપરથી જોઈ ફળ કહેવામાં આવે છે. તે પણ ઉપર કહેવા પ્રમાણે બેટી ક૯૫ના છે એમ કરે છે. આહા ! ! આ વિષે લેકે વહેમ ખાઈને કેવા અજ્ઞાની બનેલા છે કે જે ગ્રહે આકાશમાં કેવળ ચિતન્ય વગરના ઈશ્વરે બાંધેલા એક સરખા નિયમ થી પિતાના માર્ગમાં નિરંતર ભ્રમણ કરે છે તેથી ફળ માની લીધું છે એ કેટલી મૂર્ખાઈ તથા અજ્ઞાનતાનું લક્ષણ છે! ૧૧૨ અને મનુય જે આકાર, તેઓનાં વાહન થાન, રૂપ, વસ્ત્ર, દષ્ટી, પાપગ્રહ અને શુભ ગ્રહ, એ વગેરે સઘળી ક૯પના કરી છે તે ફકત ફળાદેશ રૂપી નાટકનું એક સાહિત્ય છે. એમ વિચારથી નક્કી કરે છે. ૧૧૩ બીજા પ્રકરણમાં જુદી જુદી જાતનાં મુહર્ત બે પ્રકારયી કહ્યાં છે. જે તે વિષ જુજ જરૂર છે. દાખલા આપ્યાં છે; તે ઉપરથી માલૂમ પડયું હશે, કે પહેલા પ્રકારનાં મુહર્ત ફકત તિથિ, વાર, નક્ષત્ર, માસ, ગ, ઈત્યાદિ બાબતો ઉપરથી અપાય છે; તે તે વિષે બીજા પ્રકરણુમાં છેવટના ભાગમાં જે બીના લખી છે, તે ઉપર વિચાર કરવાથી સાફ મુલું દયાનમાં આવશે, કે એ કેવળ કલ્પનાઓ છે.–તેમજ બીજા પ્રકારના મુહર્તને સારૂ સંય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગથતાં, આવેલી સંખ્યામાંથી દરેક બાબતમાં જુદે જુદે રથળે તેમાં કહેવા પ્રમાણે મૂકે છે, તો એ નક્ષત્રો શું છે એ પ્રથમ જાણવું Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy