________________
“અહો! શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૬૯
'હરિતકાવ્યાદિ નિઘંટુ
: દ્રવ્ય સહાયક: પૂ. આ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના દીક્ષા દાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. આ. શ્રી રસિમરત્નસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યની પ્રેરણાથી
શ્રી સુમતિનાથ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ, મૃદંગ એપાર્ટમેન્ટ, વાસણા, અમદાવાદના
જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સોમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫ (મો.) 9426585904 (ઓ.) 22132543
સંવત ૨૦૬૯
ઈ. ૨૦૧૩