________________
“અહો! શ્રુતજ્ઞાનમ્” ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૬૦
બાલભારત
: દ્રવ્ય સહાયક : અધ્યાત્મયોગી પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયે કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન પૂ. ગણિવર્ય શ્રી તીર્થભદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી પાલિતાણામાં થયેલ સં. ૨૦૬૮ ના ભવ્ય ઉપધાન તપ તથા ૯૯ યાત્રા થયેલ. તેના જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સોમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫ (મો.) 9426585904 (ઓ.) 22132543
સંવત ૨૦૬૯
ઈ. ૨૦૧૩