________________
સજ્ઝાયાદિ સ ગ્રહે
૧૧૩૪
ના હરિશ્ચંદ્ર રાજાની, તેમના પૂશવની સજ્ઝાયા [ ૨૬૬૨] કા
સમરી શારદા મા;
તારા : સદગુરૂપદ પંકજ તમી, સત્યવાદી હરિશ્ચંદ્રની,
ઉત્તમ કહુ સઝાય.
ઢાળ સત્ય શિરામણિ હરિશ્ચંદ્ર પૃથ્વીપતિ,
નગરી અપેાધ્યા જેની સ્વર્ગ સમાન જો,
સુરગુરૂ સમ વસુભૂતિ મત્રી જેહના, રાણી સુતારાને કુંવર દેવ સમાન જો સત્ય૦ અવસર જાણી સુરપતિ એક દિન ઉચ્ચરે, હરિશ્ચંદ્રના ગુણુ દેવને કરે જાણુ જો પ્રાણ જતાં પણ સત્યપણું છોડે નહિં, મનુષ્ય છતાં પણ કેટલા ક ્· વખાણુ જો સ્વામિ વચને શ્રદ્ધા નહિં એ દેવને, તેણે વિર્યાં તાપસા પુરની ભાવ ો; સુવર થઈને નાશ કર્યાં આરામના, પાકાર કરતેા ગયા તાપસ પુરમાંય જો.... સાંભળી નૃપતિ ચાલ્યે તાપસ આશ્રમે, હાથમાં લઈને ખે ́ચી તાણ્યુ' તીરજો ગર્ભિણી હરિણીને વચમાં લાગી ગયું, હિરણી મરતાં કુલપતિ કટે શિર જો. ૪ પશ્ચાતાપની સીમા ન રહી રાયને, કુલપતિ પાસે નૃપ નમાવી ઢાય જો; પ્રાયશ્ચિત માટે રાજ્યપાટ દઉ. આપને, પાપ હત્યા જો લાગેલી મુજ જાય જશે. •ઉપર લાખ સાનૈયા આપુ' પુત્રીને, પેખેલી મૃગલી જેડ઼ે દિવસને રાત જે, કુળપતિ કહે હુ` રાજ, આજથી પુરના, લાખ સામૈયા, ઘો વેચી તુમ જાત જો. રાજ્યને તજતાં, આડા મન્ત્રી આવીયા, ત્યારે તાપસે, કીધા મન્ત્રી કાર જો, પિંજલ અંગ રહ્યુ૪ વચમાં બેાલીયા, તેને પણ કીધા જ બ્રુક છાંટી નીર જો. *સેાટી કીધી દેવે રાજ્ય તાવીયું, તેાપણું સત્યમાં અડગ રહ્યા છે ભૂપ જે, ઢાશી નગરીમાં જઈ ચૌટામાં રહી, વેચાણ માટે ત્રણે ઉભાં છે ચૂપ જો. ૮ વેચાણુ લીધી રાણીને એક બ્રાહ્મણે, કુમારને પશુ વેયે બ્રાહ્મણ ઘેર જો, પોતે પણ વેચાણા ભંગીના ધરે, કમ' રાએ કીધા કાળા કર જો - જળ વહન કર્યું” ભાર વરસ લગે નીચનું, નાકર થઈને વર્ષાં ચઢાળ ઘેર જો, દુઃખ સહન કરવામાં મણા રાખી નહિ, તાપણુ ક્રમે' જરા'ન કીધી મ્હેર જો. રાક્ષસીરૂપ કરાવી કીધી વિટ ંબના, તારામંતને ભરી સભાની માંય જો, નાગ ડસાવી મરણ કર્યાં રાહિતાને, વિખુટા કર્યાં તારામતિથી રાય જો. ૧૧ -મૃતક અંબર લેવા પ્રેતનને ગયા, ચંડાળના કહેવાથી નાકર રાય જે, આવી સુતારા કુમાર મૃતકને ઉંચકી, દહન ક્રિયા કરવાં મૂકી ટાય જો. રૂદન કરતી છાતીક્રાટને કુટતી, ખેાળામાં લઈને બાળક ઉપૂર પ્રેમ જો, એટલામાં હિર આવ્યા દાડતા આગળ,
ઓળખી રાણીને, પૂછે છે કુશળ ક્ષેમ જો.
♦
૧૨
૧૩