________________
હરિકેશી મુનિ-ઉત્ત. ૧૨મા અધ્ય.ની સજઝાયે
૧૧૩ કર હરિકેશી મુનિ-ઉત્ત. ૧૨મા અધ્યની સઝા [૨૬૬૧) રસ સેવાંગ કુળમાં ઉપન્યા હે મુનિવર ગુણતણું ભંડાર સમતા ધારી સાધુજી
છે લીધે સંયમ ભાર ધન ધન તપસીજી
, હરિ દેશી અણગાર... ઈદ્રિય દમનતપ આદર્યો
દયા અરહિંત દેવ હિંદુક વૃક્ષવાસી દેવતા , સારે નિત નિત સેવ..ધન ધન તપસીજી માસખમણને પારણે
યજ્ઞ પાડાની રે માંય મેલા કયૂવા(લ) લૂગડા રે , સમોસર્યા ઋષી ત્યાં છે બ્રાહ્મણે દ્વેષે પાછા વાળીયા , જાઓ અનેરે ઠામ, તુજ લાયક ભેજન નહીં , અહીં દ્વિજને કામ... યક્ષ પ્રભાવે મુનિ બોલીયા હે બ્રાહ્મણ મેં જીવતણું રખેવાળ તજ અર્થે અન નીપજે , મારે ભિક્ષા તણે છે કાળ , ઊંચ-નીચ વરસે ભૂમિકા , જિહાં નીપજે ધાન ઊંચ-નીચ ગણે નહિ
, દાતાર દેવે દાન... હેલે નિદે સાધુને
, ધી પેલે પાર કુશલ રાયની દીકરી
બેઠી મહેલ મોઝાર.. યક્ષ પ્રભાવે મુજ પિતા , પરણાવી ઈણ સાથ મને કરી પંછી નહીં , મત કરજે વિખવાદ ગિરિ મત ખો નખ થકી , પગે મત સ્પર્શે આગ લોહ જવ ખાતાં દાંત ભાંગશે , મત છેડો મહા ભાગ.. , સાધુ ભારણને ઉઠીયા , યક્ષ કોપ્યો તેણુ વાર મારી ફૂટી કીધા પાધરા(પાંસરા) , મુખ વહે રૂધિરની ધાર. કીધાના ફળ પામીયા
, યક્ષ પહેર્યો નિજ કામ બ્રાહાણ સબ મળી વિનવે હે મુનિવર પર ઉપગારી સ્વામ.. વિપ્ર કહે મુનિરાયને
, જોડી દેનું હાથ યજ્ઞ આજ સફલ કરો
તરણતારણ(ઋષિ) જહાજ , વળતા મુનિવર બોલીયા
મેં પાળું પટકાય કીડી કુંજર સમ ગણું
ચાલું મારગ ન્યાય અવસર દેખી મુનિ વહેરીએ તરણ તારણ જહાજ પંચદિવ્ય પ્રગટ હુઆ , વાજે દેવ દુદુભિ નાદ બ્રાહ્મણને પ્રતિબંધીયા , ટાળી આતમ દેશ ઋષભ(સબલ) દાસ એમ વિનવે , જઈ બિરાજયા મોક્ષ