________________
ન્હરિશ્ચંદ્ર રાજાની, તેમના પૂર્વભવની સાયે
૧૧૩૫
સુતારા કહે પુત્ર મરણની આ દશા, ચંડાળ થઈને, મને વેચી દ્વિજ ઘેર જો, રાજ્યપાટ ગયું. કુટુંભકબીલા વેગળા, પુત્ર મરણુથી વર્તો કાળા કરો. ૧૪ ભાર વરસ લગે ભંગીપણું આપે કર્યું, ચાકરડીપણું થયું મારે શિર તેમ જો, કુવર ડસાયેા વનમાં કાષ્ટ લેવા જતાં, સ્વામિ હવે શુ' પુછે છે કુશળ ક્ષેમ ? પ્રભુ હવે તેા દુ:ખની હદ આવી રહી, શિરપર ઉગવા માકી છે હવે તૃણુ જે, દુઃખ લખ્યું હશે કેટલું' આપણા ભાગ્યમાં, નાથ હવે તે। માગુ છુ. હું મરણુ જો. ગભરાયા નૃપ રાણીની વાતા સાંભળી, ધીરજ ધારી કર્યુ હૃદય કઠીન જો, સહન કરીશ ુ. જેટલુ' જે દુઃખ આવશે, પણ સૂર્ય વશી, થાશે નહિ' કદી દીનો. આટલુ ખેાલી પ્રેમનું ધન તેાડીને, મુખ ફેરવીને માગ્યુ. મૃતકનું વસ્ત્ર જો, રાયની સમસ્યા સુતારા સમજી નહિ, ફરી ફરી નૃપના હાથમાં દે છે પુત્ર જો. પુત્રના શંખનુ કામ નથી હવે મારે, ત્યારે શું કહે છે. ખેાલા થઈ સન્મુખ જો, રજા મૂકી, અશ્રુથી નેત્રા ભરી નૃપે, માગ્યું અંબર, મૃતકનુ` કરી ઉન્મુખ જો એટલામાં કરી, દેવે વૃષ્ટિ પુષ્પની, સત્યવાદી તમે જય પામેા મહારાજ જે, કસોટી કીધી, દુ:ખમાં નાખી આપને, ક્ષમા કરી તે સત્યતા શિરતાજ જો! દીધું. વરદાન દેવે રાજ્ય આભાદનું સજીવન કરી પુત્રને ગયા દેવ લેક જો, મંત્રીશ્વર-અંગરક્ષક બન્ને આવીયા લાધા થઈ છે નૃપની ત્રણે લોક જે. ૨૧ ધન્ય છે ધન્ય છે સત્ય(વ)શિરામણ રાયને જેમ જેમ સીયે તેમ તેમ ઢચનવાન જો, સુરપતિ આગળ સ્તુતિ કરે હરિશ્ચંદ્રની દીઠા ન જગમાં ધૈર્યંમાં મેરૂ સમાન જે. વિચરતા પ્રભુ શાન્તિ જિનેશ્વર આવીયા રાયને રાણી વંદન અર્થે જાય જો, દેશનાંતે હરિશ્ચંદ્રે પૂરવભવ પૂછીયા સ્યા કારણથી ભગીપણું મુજ થાય જો. ૨૩ ભાર વરસ લગે દુઃખના ડુંગર દેખીયા સુતારા શિરપર આવ્યું મહાન્ કલ કે એ, વિખુટા કર્યાં પુત્ર ને રાણીથી મુજને કારણુ વિષ્ણુ કદી કાય અને ન નિઃશક જો, પ્રભુ કહે રાય રાણી તુમે પૂર્વ હતા સાથે સાથે બે મુનિ આવ્યા તુમ ગામ જો, રૂપ દેખીને રાણી વીધાણી કામથી ખેાલાવે "ભથી દાસી દ્વારા ભીડી હામ જો. હાવ-ભાવ દેખાડવા બહુ એકાંતમાં પણ મુનિ કહે છે ભસ્મ થયેા અમ ઠામ જો, તેથી અમારા કામ હવે નથી જગતા વળી મળ–મૂત્રની કુડી ઢાયા છે ઉદ્દામ જો. નિરાશ થઈ રાણી નૃપકને જઈ આળ ચડાવ્યું. મુનિ ઉપર નિરધાર જો, તાડન પૂઢ ભીખાને નખાવીયા માસાંતે રાય કરે પસ્તાવા અપાર જો. ૨૭ દોષ ખમાવી મુનિથી સમકિત પામીયા મુનિવર બન્ને ઢાળ કરી દેવલેાક જો, કૅસેટી મિથી વૈર પૂરવ તેણે વાળીયું સુખદુઃખ નિમિત્ત કમ' જાણી તો શાય જો, રાય ને રાણી અતિ સમરણુ પામીયા અલ્પ નિદાનના દીઠે વિપાક મહાન જો,