________________
૧૦૪૪
સજઝાયાદિ સંગ્રહ
વ્રતની વાડી એ વાવે ક્ષાયક ભાવ જલે એ પાવે સંયમ પુ૫થી એ પૂજે દીલમાં દેવ નહીં એ દૂજે. મારે ઘેર૦ ૧૩ જતને કીજે એ જયણ ૧ કાય જીવતણ કરે ખમણ સમિતિ સંગે રે સાધે આત્મ પ્રાણી તેહને આરાધે.. ઇ ૧૪ ગુણની શ્રેણી એ રહીયે મુક્તિ મંદિરમાં જિમ જઈ રહી સાદી અનંતા રે સુખડાં નહીં જીહાં જનમ-મરણના દુખડા, ૧૫ સુમતિ શિક્ષાએ ગાવે તે તે પરમ આણંદ ૫દ પાવે મહાનંદ મુનિવર એ વાવે શ્રોતા સાંભળજો શુભ ભાવે... ઇ ૧૬
[૨૫૪૭] સુમતિ સદા સુકુલિણી વિનવે સુણ ચેતન મહારાય-સુગુણ (ચાર)નર કુમતિ કુનારી દૂર પરિહરે જિમ લહે સુખ સમુદાય સોભાગી-સુમતિ. ૧ આવે રે રંગે વિવેક ઘરે પ્રભુ કરીએ રેલી વિ(અ)ભંગ પનોતા જ્ઞાન પલંગ બિછાયે અતિભલે બેસીને તમ સંગ રંગીલા. , ૨ નિષ્ઠારૂચિ બેહુ ચામર ધારિકા વિશે પુણ્ય સુવાય સદાય ઉપશમ રસ ખુશ બાઈ મહમહે કમનવિ આવે તે દાય છબીલા છે ૩ હદય ઝરૂખે બેસી હેશનું મુજરો લીજે રે સાર સલુણ કાયાપુર પાટણને તું ઘણી કીજે નિજપુર સાર મહારાજા... . ૪ જે તે ચેક કરવા નગરની થાયા પાંચ સુભટ-મહાબલ તે તો કમતિ કનારીચું જઈમલ્યા તિe લેપી કુલવટ કરેછલ... પંચ પ્રમાદની મદિરા છાથી નકારે નગર સંભાળ મહારાજા મન મંત્રીસર જે તે વ્યાપી ગુંથે તેહ જંજાલ સોભાગી... , ચૌટે ચાર ફરે નિત્ય એરટા મૂસે પુયતણું ધન અહેરાય વાહાર મુંબ ખબર નહિં તેહની ગજપરે મમરો નિંદ મહામન... , ૭ કપટી કાળ અછે બહુ આગયા હેરૂપરે ફરે નયર સમીપે તપીને જેરજરા જોબનધન અપહર સાહરીની પરે નિત્ય છુપીને.. , એણપરે વયણ સુણી સુમતિતણું જાગ્ય ચેતન રાય રસી તેગ સંવેગકહી નિજ હાથમાં તેઓ સુહ સમવાય વસીલો , મનમંત્રીસર કબજે કીયો ઘણું તનવશ આવ્યા રે પંચ મહાભડ ચાર ચાર ચિંદિશિ નાસીયા ટાળ્યો મેહ પ્રપંચ મહાજs. , ૧૦ સુમતિ સનારી સાથે પ્રીતડી જોરજડી જિમ ખીર અને જલ રંગવિલાસ કરે નિત નવનવા ભેળી હિયડાનું હીર હિલમીલ. , ૧૧
સુમતિ
કે.