________________
૧૯૪૫
સુમતિ વિલાપની સઝાય ઈણપરે ચતુર સનેહી આતમા ઝીલે શમ રસપૂર સદાઈ અનેપમ આતમ અનુભવ સુખલહ દિનદિન અધિક સર ભલાઈ , ૧૨ પંડિત વિનયવિમલ કવિરાછા સંગી શિરતાજ જયંકર ધીરવિમલ પંડિત પદ પંકજે સેવક નય કહે(ભણે) આજ સુહંકર, ૧૩
થ સુમતિ વિલાપની સઝાય [૨૫૪૮] હર પડજે કુમતિગઢના કાંગરા મરજે મેહ મહેરાણ વ્હાલે મારે નિજધરે ના'વી એણે પરધર કીધાં પ્રયાણ
વહાલા. ઈમ કહે સુમતિ સુજાણ. ૧ દાંત પાડું રે દૂતી તણું પાડાસણના લેઉં પ્રાણ જેણે મારા જીવન ભોળવ્યા લઈ નાખે નરકની ખાણવાલા૨ માયાએ મદ પાઈને
વા પિતાને વાસ હાર તે વાસો તેણે ટાળીયો ઈ મુજ કીધી નિરાસ , ૩ ગુણવંતના ગુણ ગોપવી નિગુણાશુ માંડે ગોઠ આપ સ્વરૂપ ન ઓળખે એ તે પાપની ચલવે પિાઠ... , અપૂજય સાથે ધરે આશકી એ તો પૂજ્યના પૂજે પાય પરમ મહોદય પામશે
જ્યારે આવશે આપણે ઠાય. છે ઉદયરત્ન પાસ પસાઉલે | મેં તો કુમતિને પા કોટ ઘરે આ નિજ ઘરધણ મેં તે શાષની ચૂકવી ચેટ કે
સુલસા શ્રાવિકાની સઝા [૨૫૪૯] [ ધનધન સુલસા સાચી શ્રાવિકાછ જેહને નિશ્ચલ(ય)ધર્મનું ધ્યાન રે સમકિતધારી નારી જે સતીજી જેહને વીર દી બહુમાન રે...ધન- ૧ એકદિન અંબડ તાપસ પ્રતિબોધવાજી જપે એવું વીર જિણેશ ૨ નયરી રાજગૃહી સુલસા ભણુજી કહેજે અમારો ધર્મ સંદેશ ર... ૨ સાંભળી અંબડ મનમાં ચિંતવેજી ધર્મલાભ ઈ જિનવયણ રે એહવું કહાવે જિનવર જે ભણજી કેવું રૂડું દઢ સમકિત રયણ રે ૩ અંબા તાપસ પરીક્ષા કારણે આવ્યો રાજગૃહીને બાર રે પહેલું બ્રહ્મારૂપ વિકુવ્યું છે વૈક્રિય શક્તિ ત અનુસાર રે , ૪ પહેલી પળે પ્રગટ પીનેજ ચઉમુખ બ્રહ્મા વંદન કોડ રે સઘળી રાજ્ય પ્રજા સુલસા વિનાજી તેને આવી નમે કરજે રે. . ૫ બીજે દિન દક્ષિણ ળેિ જઈજી ધરી કૃષ્ણતણ અવતાર રે આવ્યા પુરજન તિહાં સઘળા મળીજી ના'વી સુલસા સમકિત ધાર રે ૬