________________
૭૩૬
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
જિન શાસન અજવાળીયો કી ધર્મ સુખકાલ બલિરાજાને ચાંપી
સપ્તમ ભૂમિ વિશાલ પર્વ બળેવ તિહાં થકી પ્રગટ્યું જગકે માંહિ. સબ દર્શનવાલે સહી
જાણે મનની માંહિ. સાંભળજે શ્રોતા સહુ
કુમતિ કદાગ્રહ છાંડ ધર્મચિંતામણિ જૈનકે
તેહ થકી ચિત્ત માંડિ. ઢાળ-જંબુદ્વીપના ભારતમાં રે નયરી ઉજજયણી સાર ધનધાન્ય કરી દીપતી રે ગઢ મઢ પિળી પ્રાકાર રે પ્રાણી! જેજે ધમ વિચાર જિન ધર્મે શિવસાર રે પ્રાણી દેખી ધરે સુવિચાર રે પ્રાણી! જે જે ધર્મ વિચાર..(પ્રાણી) ૧ તસ નયરે નૃપ શોભતો રે ધર્મરાય સુખકાર ન્યાયે નિત્ય પાળે પ્રજા રે શ્રી જિનધર્મ ગળે હાર રે. . ૨ શિવમત ધર્મને રાગી રે ભૂપને એક પ્રધાન નમચી નામ મિશ્યામતી રે દેશી જિનધર્મને જાણ રે... » તે અવસર તિણ નયરમેં રે મુનિસુવ્રત જિન શિષ્ય આવ્યા ઘણું પરિવારશું રે સુવ્રત નામ સુશિષ્ય (તિતિષ્ય)., ધમ રાય વંદન તદા રે
આ સહુ પરિવાર નમનાદિક વિધિશું કરે રે ભાવભક્તિ ઉર ધાર રે.. તવ મુનીશ્વર દીયે દેશના રે ભવિક જીવ ઉપકાર દશ દૃષ્ટાંતે દેહિ રે
ઉત્તમ નર અવતાર રે. શ્રદ્ધાસંયમ પરાક્રમ વિના રે પામવું મહાદુઃખ ભુર લાભીને હારો મતી રે જિમ સંગ્રામમાં શર રે.. ચાર અંગ દુર્લભ લડી રે કરજે ધર્મ પ્રયત્ન નર-સુર-શિવગતિ સાધો રે ધર્મ ચિંતામણી રત્ન રે.
૨ [ ૨૧૭૧] દેહાદેશનાતર મુનિ સંગે, વિપ્ર નમૂચિ જાય; જેને વચન નવિ સદ્દતે, વાદ કરે તલ ઠાય. વ્યાકરણાદિક છંદ સબ, કાવ્ય કે અલંકાર; ન્યાય તર્ક સાહિત્ય જે, નિરૂતાદિક સુવિચાર... વેદ વેદાંત પુરાણ પણ, નાસ્તિક મત પણ જોય, પૂષા લઘુ શિર્ષે તવ, દીધા ઉત્તર સય.