________________
વિષ્ણકુમારની સઝાયો ક્ષણ એક માંહિ સુલ મુનિ, છ વાદમેં ક્ષિપ્ર; માન ભંગ પામે અમિત તે, ગયે નેહ નિજ વિ... દુષ્ટ ભાવ મનમેં ભળે, મારૂં મુનિકે આજ; સભામાંહિ હળવે કિયા, સર્વ ગમાવી લાજ... ઢાળ: ક્રોધ કરી બ્રાહ્મણ જાતે ગુરૂ મારણ આવ્યું રાતું, નિર્દય ખડગ રહ્યું હાથે રે, જૈન ધર્મ સુરતરૂ ફળીયે, કે દુખ દેહગ દરે ટળીયો રે.. થિવિર નિકટ આવ્યા જ્યારે, મારણ પગ ધર્યું ત્યારે, -
શ્રી છન વચન હૈયે ધારે રે.. એહને કાંઈ નહિ દેવ, અનુભવ રસ આર પોષ;
પણ નહિ વિપ્ર ઉપર રોષ રે... કંચન કામિની નહીં રાતા, તે ગુણ પટ છવના ત્રાતા;
જગત ગુરૂ વત્સલ ભ્રાતા.... શત્રુ મિત્ર સમ નહીં રીષ, ધર્મ પાળે વિશ્વાવીશ;
તે ગુરૂ જગતના ઈશ રે.... આશ મરણ નહિં હોય તેને, સુખદુઃખ લાજ ન કહે કહે ને;
- સુર સાનિધ્ય રહે નિત્ય તેને... જિન શાસન સુર રખવાલ, સાન દેવ આવ્યા તત્કાલ;
નમે મુનિ ચરણ ધરી ભાલ રે.. સુર કા દિજ પર જાડે, મારગ વચ્ચે કર્યો કાઢે;
થંભ્યો સ્થળ પરે ગાઢ રે... મારગ રહો સહુજન દેખે, સૂર્ય ઉદયે ગુરૂ મુખ પેખે;
જન્મ કૃતાર્થ ગણે લેખે રે ધર્મરાય વંદન આવે, પ્રજાલક સહુ સુખ પાવે;
રૂષિ વદી પાવન થાવે રે.... નરંદ્ર સ્વરૂપ જો સબહી, પ્રધાન ઉપર કે તબહી',
કાલે નગર થકી અબહી રે...
૩ [૨૧૭૨] સાહા સેવક જન બેલાય છે, કહે ઈ નૃપ ધર્મા; ઈ દુષ્ટ મહા પાપી, કર્યું નિબિડ મહા કર્મ...
સ. ૪૭