________________
૭૩૫
વિણકુમારની સઝાય આદ્રકુમાર મુનિવરૂ મૂકી સંયમ ભારો રે શ્રીમતીસું સુખ ભોગવ્યા વરસ ઉવીસ અપાર રે.. ધિક ૩ પાંચસઈ રાણે જે તજી કનક વિષ્ટ કરી જેણે રે વેશ્યા વચન વિલાસથી ચૂક8 શ્રી નંદીષેણ રે વહેરણ વેલા પાંગુર્યા
અરહ-નક સુકુમા રે ગોખ વલાયા ગોરડી લુબધા તે તત કાલે રે, આષાઢ ભૂત મહા મુનિ બહુવિધ લધિ ભંડાશે રે ભવન સુંદરી જય સુંદરી નટવીત્યું ઘર વાસો રે... ચિત ચૂકઉ રહેનેમિનું ચરમ શરીરી જેહે રે ગુફામાંહિ રાજુલ તણું દેખી ઉઘાડી દેહે રે.. પેટ પિડા મિસ પાથરે સૂવણ ચંપાવઈ પેટ રે સાધ સવસ તપસી હુંતા કાંસ વિટં નેટો રે... સાધુ હતા કુલવાલુએ વેશ્યા લુબધે જે રે શુભ પડાવ્યો જિનત
અનરથ કીધે તેણે રે.... સાધવી પણ સુકુમાલિકા મૂકી મસાણા પાસો રે સારથવાહ વર કીયો ભગવા ભેગ વિલાસે રે... , દવદંતી દેખી કરી
ચૂકે નલ અણગારા રે ચિલણ રૂપ દેખી ચળે વિરતણે પરિવારો રે... ભૂલ્યા પુત્ર પ્રજાપતિ
અહલ્યા ભૂ ઈદે રે જનનીચ્યું જાલણ ભુલ્ય ભગિનીસું અહિછંદ રે... છે. એમ અનેક જોગી જતી ચૂક્યા કરમ વિશેષ રે તિમ ચૂકઉ મણિરથ ઈહાં મયણરેહા રૂપ દેખી છે. એ કરમણ ગતિ એ કહી કહ્યા કરતા અધિકારો રે સમય સુંદર કહે ધન્ય તે પાલઈ શીલ ઉદારે રે... ,
હા, વિષ્ણકુમારની સાથે [૨૧૭૦ થી ૭૯ ] દૂહા શ્રી મુનિસુવ્રત સ્વામીજી ત્રિભુવન તારણ દેવ તીર્થકર પ્રભુ વીસ
સુર-નર સારે સેવ.. ચરણકમલ તેહના નમી
કહેશું કથા અભિરામ સુણતાં સવિ સુખ સંપજે ઘટે મોહ વિભ્રામ... વિણકુમાર મુનીનું
નામ મહા સુખદાય સજજનકે સુખ સંપજે દુજન મહાદાખ પાય...