________________
ત૭૭૪
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ માયા કરશી નારી હરશી ભોળવી રે, શીલ રાયણુ જે સાર; એહ સંધાતે મ કરીશ વાત પણ ઘણું રે, જિમ પામે જયકાર.. ( ૧૫
ઘુલિભદ્ર અંબૂને પાયે લાગીયે રે, ધન્ય ધને અણગાર; ભાલપણે મતિજાગી વરાગી થયા રે, તિમ મુનિ વયરકુમાર... , નર ને નારી હદય વિચારી ચેતી રે છેડી વિષય વિકાર; મેરૂ વિજય ગુરચરણ પસાથે પામીયે રે, ઋદ્ધિ વિજય જયકાર , ૧૭
[૨૧૬૮] દંતી દલઈ મૃગરાજ હણુઈ વયરી મનાવઈ આણ ઈદી દમણ ભવ જલધિ તરણ વિરલા જગમાં જાણ હાળ : છેતરીયા છે તે છેતરીયા જે ઈશ્રી આરામઈ ફરિયા રે પહનઈ પષી કે નવિ તરીયા પહથી કે નવિ ઠરીયા રે.. છેતરીયા એહની આસંગા જેહનઈ કીધી મહા મેહ મદિરા પીધી રે આતમકરણું કાંઈ ન સાધી દુર ગતિ તાણું લીધી રે.. માહ માહરૂં કરીનઈ લાલુ જડ પણઈ એ નવિ ભાલું રે તપ-જપ કરી ૫હનઈ નવિ ચાલુ અંતે દુરઈ રાલું રે... રાતઈ વરણુઈ રસના રાણી પાંચમાં ૫ટ વાણું રે લલુતાથી તે સવાદ જાણું જડ જન મનમાં આણું રે, એહનો અવગુણ એહ જ ખોટ લવ લવ લેપ લપ મોટે રે એહથી નાવઈ લવને તેટો એહથી કે નવિ છોટો રે.. એકાંતે ઈંદ્રી પર રાતા તેહનઈ કે કિહાં શાતા રે આવ્યવસેવી નરગઈ જાતા કરાઈ અનંતી માતા રે, મહા મુનિ મહાગોપ ગુણ ખાણું ઈદી વિકાર જેણઈ જાણે રે ખંત-દંત જે તપસા નાણું તે વરઈ સિવ પટરાણ રે. વિશુદ્ધ કહઈ એ વીરની વાણી વિષય તો ભવિ પ્રાણું રે જેહનઈ વાધઈ ગુણની ખાણું કર સંતોષ ઈમ જાણું રે
[૨૧૬૯]. ધિક્ ધિક કામ વિટંબણા દેખઈ નહીં કામ છે રે કામ થકી અનરથ ઘણુ પૂર્વે સુણ્યા પ્રતિબંધે રે. વિફટ ૧ રાવણ સીતા અપહરી કીધા ભૂંડા કામો રે લિંકા ગઢ લુંટાવી
દશ શિર છેલ્લા રામો રે... ૨