________________
૭૩૦
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ નીર નિહાળ્યું નિરમલું રે મોતીના સરસ સામાન પણ ખારું લાગ્યું ખેદ ઉપજે રે ઘણું તરસે જાય તેના પ્રાણ, તેના જ ઘણી લાજે તાણે ઘૂમો રે નારી એક સુજાણ
શુ પાસે જઈને પૂછયું રે ગણિકા ચંડિકા છે એનું નામ છે ૭ નર અંગે એક ઉજળો રે પહેર્યો જરીવાળા ખેસ પાસે જઈને પૂછયું રે નીકળ્યો ઉતારાને વેષ , છે ૮
ધ્યાન ધરે પગ બાપડો રે તાપસ થયો રે પુરાણ પણ માછલીએ મુનિવર જાણેને રે પાસે જતાં ખેયા તેના પ્રાણ છે કે ૯ હીર વિજય ગુરૂ હીરલે રે જ્ઞાનને દે ઉપદેશ જે હદયમાં વિવેક ન ધારી રે તેના જન્મને લાગી છે ઠેશ, , ૧૦
વિષયણા-રાગ નિવારવા હિતોપદેશક સઝા [૨૬૬૩] a દહીઃ આતમ રતિ આતમ તૃપ્તિ આતમ ગુણ સંતુષ્ટ જે હુએ તે સુખીયે સદા કિસ્યુ કરે અને દુષ્ટ.. મંગલ જંગલમે લહે. દષ્ટિ અધ્યાતમ વત. પૂરું પણ સૂનું કરી
દેખે જડ મતિ તત... તન હી જલે મનહી જ વિષય તૃષાણુ) ન બુઝાય જ્ઞાન અમૂનારસ સિંચતાં સકલ તૃષા મિટ જાય. નવરસ પટરસ તતિ જે તે ઈવર સાપાય તપ્તિ લહી મેં એકરસ
આવી કદી ન જાય. લેવું તે સઘળું કહ્યું
ઘટે પ્રગટ સવિ ઋહિ સાધન બાધન બાધવા
ધરૂં ન અધિકી ગૃદ્ધિ હાળઃ આતમ જ્ઞાને જેહનું રે ચિત્ત ચોક્કસ ઠહરાત
તેહને દુઃખ કહીયે નહિં રે બીજાના દુઃખે દિન જાત રે સુણે વિહાલા કારક વાત રે તે તે શાસે છે વિખ્યાત રે તૃણ છે દુઃખની માતરે તૃણુએ લહે બહુ ઘાત રે
બલિહારી મીઠે બેલડે મેરે લાલ... ૧ વિહાલા કરવા કાઈ ગયો રે અટવીએ અંગાર કાર ગ્રીષ્મ ઋતુ બહુ જલ લહી રે તે તો બહુલા કરે અંગાર રે તાપે લાગી તરસ અપાર રે તનુ સિંચે પીએ બહુ વારિ રે (ની)તીઠા જલ અવિચાર રે નવિ ભાંજે તરસ લગાર રે, બલિહારી. ૨