________________
વિષય તૃષ્ણા રાવ નિવારવા હિતોપદેશક સઝા તેલે અગ્નિ ભડકે એ રે તિમ તસ પ્રગટ દાહ જલ ખરે જલ આશ્રયે રે ચાલ્યો ધરી પાનની ચાહ રે અધમાગું પડે તે અનાહ રે નવિ પામે તૃષાને થાહ રે પડતો લહે તરૂની છાંહ રે હુ વાયુ અમૃત ઉછાહ રે છે ૩ તરૂતલ શીતલ છાંયથી રે નિદ્રા આવી તાસ સુખ જલ રમ્ય તરંગિણી રે તિહાં દેખે સવપ્ન વિલાસ રે વાવ કુવા તલાવ પ્રકાશ રે સવિ શેષે જલના વાસ રે નવિ ટળે તૃષા અભ્યાસ રે આવ્યો છરણ કંપની પાસ રે... ૪ જમતાં કુપને પામી રે
લેઈ ન શકે તસ નીર ચાટે જીભથી તૃપ્તિ તે રે કિમ પામે સકલ શરીર રે
ખાસ કરે તે અધીર રે માને હું પીઉં રહી તીર રે માયા છે વડ જંજીર રે રહે બાંધ્યા તેણે ફકીર રે.. , ૫ વિહાલા કારી સારિખા રે સંસારે સવિ જાણુ સુખ સુર અસુર વ્યંતર તણું રે નદી વાવ કુવા મન આણ રે તેહથી ન થઈ તરસની હાણ રે નર ભેગની તો શી તાણ ૨ તે તો છીલર જલને ઠાણ રે પરૂ છે સુખ નિરવાણ રે... , ૬. અંતે (અતિ) વિરાગ સંગને ૨ ભાગ કુપિત અહિભેગ જનમ મરણ આગે સહી રે પરિણામે એ દુઃખ યોગ રે બલે ઈદ્રિય તાપે લોગ રે સંસ્કારે પણ બહુ દુખ ગ ૨
કૉતર ભાર ઉપભોગ રે પડી આરતે સઘળા ફેર . છ ૭. ત્રિહું ભેદે સુખ દુખ કરી રે ગાચારજ દિઠ્ઠ તેહ વ્યાધિ પ્રતિકારમાં રે મન રાખે કુણુ ગરિઢ રે
વ્યાધિ મૂલ ઉછેદે સિઢ રે રહે વ્યાધિ જે અવસિષ્ઠ રે તે તે આનંદ ઘન ઉક્રિઢ રે અધ્યાત્મ સુજસ વિસિષ્ઠ રે... ઇ ૮:
[૨૧૬૪]
શકા કરંડ શ્વાન મુખ ચાવત માનું અમૃત સવાદ લલોરી અપના હી રૂધિર આપ સુખ માનત મૂરખ રાચ રહ્યોરી (૩)
વિષયાવશ જનમગયારી (૩) રાજા જાને તો ધન લૂટે જગમેં કુકસ લવરી ખરચાડે વળી મસ્તક મૂડ ફટ ફટ સર્વ કોરી (૩) વિષયા ૨.