________________
વિવેકની સઝાયો
૭૨૯ શુદ્ધ પરિણતિ ભટ વિકટ પરાક્રમી સેનાની ઉછાહ
સુજ્ઞાની પ્રાયશ્ચિત્ત પાગીવર ચતુર છે મિત્ર વિચાર અથાહ... ક્ષમા નમ્રતા ધૃતિવર ભાવના માણતા સુપ્રસત્તિ પુત્રી પિણ રિણ ચાલે મેહના દલભલ ટાણે ભત્તિ.... આસતિ મતદંડ નાયક નીતનો સત્ય વચન ઘન ધાર ગુરૂ ઉપદેશ નગારા વાજતા શુકલ ધ્યાન હથીયાર... નય ગમ ભંગ પ્રમાણુ નિક્ષેપથી જે છપે અરિ વૃંદ ધ્યાન શક્તિ વધતાં ગુણ આદર કાટે ભવના ફંદ... સુમતિ વિવેક વિના એ આતમા ભમ્યો અન તો કાલ જિન ધરમ લો હવે નિરમલો શરણાગત રખવાલ.. લાયક સમતિ વીરજ શક્તિથી ક્ષપણું રિણ થાન પાંચ અપૂરવ કરણ પ્રહારથી મરવા અપરિ બલ માન અશ્વ સમી વળી કીધી કરણ સુડાય સ્થિતિ આગાલ એક શ્વસુ પિધ્યાન ઉદ્યોતથી નાખ્યો મેહ ઉદ્દાલ... મમતા મેહ ગયા સમતામયી આતમ નૃપ સુવિવેક છત નગારા વાગ્યા જ્ઞાનને લહી અવિચલ કરટેક... દેવચંદ્ર સુવિવેક સહાયથી ભાગા અરિદલ વાહ ચેતન આનંદ અતિશય વાધી મંગલમાલ પ્રવાહ...
[ ૨૧૬૨] ભલા ભાઈ ઉપરથી (અભ્યાસ) આયાસ રૂપે નવ રાચીયે તેના ગુણને કરીયે તપાસ સદાય સુદ્ધિ ધારીએ થાળ ભર્યો ઘેર દુધને રે ઉજળા અધિક સહાય ભેંસના દુધથી અતિ ઉજળું પીતાં પીનારનો જીવ જાય રૂપે નવ રાચીએ, તેના ૧ કટકે કાચ બીલોરને રે સાકરથી અધિક સહાય પણ ભૂલથી ભોજનમાં ભેળવ્યો રે જમનારને જીવ જાય.... , , ૨ સાંકળી પિત્તળ સોહામણી રે સુવર્ણથી અધિક સહાય પણ સનીએ કસ કાઢતાં રે પિત્તળ તુરત જણાય , , ૩ આકડાના ફળ અતિ ઓપતાં રે આંબાના ફળને આકાર પણ રસ ઘારી રસ લીજીયે રે કાપતાં નીકળે કપાસ... , , ૪ ખુડદો વટાવ્યા ભીખારીએ રે લીધે તે રૂપીયે એક પણ પારખ આગળ પરખાવી રે તાંબુ દેખી મેલે પિક, , ૫