________________
૭૨૮
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ બુદ્ધિ હેય તે માન પાવે બુદ્ધિ હેય તે સમક્તિ આવે
, , સર્વ સાચું એક વવા... મૃદ્ધિ વિના માન નહિ પાવે * બુદ્ધિ વિના સમક્તિ નહિ પાવે છે છે મનમાં રહે ટાંચ
એક વવા.... વિવેક વિના બડબડ બોલે આપણાં પરીયાની ગુજજ બોલે છે , ઘાલે ઘાંચુ
એક વવા..... શુદ્ધિવિના સામાયિક ભણે વળી ઉંઘતો ઉંઘતો વ્યાખ્યાન સુણે સમજે નહિ ને કહે કે-સાચું એક વવા.. મુખે હસીને વાતું કરે
વળી મારગ મૂકી કવાટે ઠરે આઘે જઈને જુએ પાછું
એક વવા... દેશ કર(થા) રાજ કુટુંબ કથા તિહાં મૂરખ શેઠની ચાલી કથા શેઠ સુતે કાગળીયું વાંચ્યું એક વવા... ચતુર સુણી ઉ૯લાસ હેસે વળી મૂરખ નરને ખેદ થાશે રીસ મ કરજે કહું સાચું એક વવા...
૧૪ સંવત અઢાર ઓગણીસે તેજ શીખ સુણ ગાંઠે બાંધે રૂષીત છું ગુણે રાચું
એક વવા
[૨૧૬૧]. શુદ્ધ વિવેક મહિપતિ સેવીયે લહીયે જિણ ભવપાર
હવસે દુખ સહતાં ને એહ છોડાવણહાર... પ્રવચન નગર સંચારિત ઘર ભલા ઈદ્રી દમ વર વાગ કીડા મંદિર શુભ પરિણામ છે તરૂ છાયા ધર્મ રાગ... જિનવર વચન નિર્મલ જલ ભર્યો વનરક્ષક ઉદેસ
યાન ધરમ ત્યારે નયરી તણી દરવાજા સુલહેસ નિવૃત્તિ સમૃદ્ધિ નારી ચેતનતણું અંગજ તસુ સુવિવેક સ્ત્રી તસુ તત્વરૂચિ નામા જાણીયે સંજમ સ્ત્રી વલી એક... ભવ વૈરાગ સંવેગ નિવેદ એ તીને પુત્ર ઉછાહ ઉપસર્ગ અને પરિષહ ચઢત છે નિશ્ચય નામ સન્નાહ... સમક્તિ મંત્રો સમ દમ સૂર છે જ્ઞાન જિહાં કોટવાલ સામાયિક આદિક આવશ્યક વર સામંત વિસાલ... શુદ્ધ ધરમ પ્રોહિત નય આગળ પાંચ દાન ગજરાજ સહસ અઠારહ રથ શીલાંગના તપ વિધ તરલ સુવાજ...