________________
સંસારના સ્વાથ અસ્થિર સંબંધવિષેની સઝા
કપ [૨૪૫૬] હિના ૨ સગપણ કેહની રે માયા કેહના સ્વજન સગાઈ ૨ વજન વર્ગ કેઈ સાથ ન આવે સાથે આપ કમાઈ રે, કેહના ૧ મારું–મારૂં સૌ કહે છે પ્રાણુ તારૂં કેણુ સહાઈ રે આપ સવારથ સહુને વહાલો કુણ સ્વજન કુણુ માઈ રે છે ૨ ચલણી ઉદરે બ્રહ્મદર આયો જુઓ માત સગાઈ રે પુત્ર મારણ કાજ અનિજ દીધી લાખના ઘર નીપજાઈ રે , કાષ્ઠ પિંજરમાં ઘાલીને મારે શસ્ત્રગ્રહી દોડે ધાઈ રે કણિકે નિજતાત જ હણી કિહાં રહી પુત્ર સગાઈ છે. આ ભરત બાહુબલિ દે લડીયા આપ આયે સજજ થાઈ રે બાર વરસ સંગ્રામજ કીધે કિહાં રહી ભ્રાત સગાઈ રે.... , ગુરૂ ઉપદેશથી રાયપ્રદેશી
સદ્ધ સમકિત પાઈ રે સ્વારથ(કારણ) વિણ સુરિકાંતા નારી મા પિયવિષ પાઈ રે , નિજ અંગજના અંગજ છેદે જુઓ રાહુ કેતુ કમાઈ રે સહુસહુને નિજ સ્વારથ હાલે કેણુ ગુણને કાણુ ભાઈ રે.. , સુભમ પરશુરામ જ દેઈ માહે માંહે વેટ(૨) બનાઈ રે ક્રોધ કરીને નરકે પહત્યા(યા) કિહાં ગઈ તાત સગાઈ રે.. ૮ ચાણામે તે પર્વત સાથે કીધી મિત્ર ઠગાઈ રે મરણ પામ્યા ને મનમાં હરખે કિહાં રહી મિત્ર સગાઈ રે. કિની રે માતા ના રે પિતા કોના ભાઈ-ભોજાઈ રે જમ રાજાને તેડો આવ્યો ટગટગ જોવે ભાઈ રે... ૧૦ સાચો શ્રી જિન ધર્મ સખાઈ આરાધો લય લાઈ રે દેવ વિજય કવિને શિષ્ય ઈણીપરે કહે તત્વ વિજય સુખદાઈ ૨. , ૧૧
[૨૪૫૭] આગમની મને ર૮ (માયા) લાગી રે
મોહન પ્યારા આગમ મેં તે જોયું તારું સર્વ જગ થયું ખારું મન મારૂં રહ્યું ન્યારું રે.... સંસારીનું સુખ એવું
ઝાંઝવાના નીર જેવું
તેને તુચ્છ ગણુ રહીએ (ફરીએ)રે.. , ૨ સંસારીનું સુખ કાચું તેને તે હું શીદ યા(રા)વું
તેવે વેષે શીદ રહીએ રે... ૩ વેષ પટાની સાથે જીવન પણ છે જરૂરી તેમાં છે આતમની મગરૂરી, ૪