________________
૯૬૪
સઝાયાદિ સંગ્રહ
[૨૪૫૩] જગ સુપનેકી માયા રે નર! જગ સુપકી માયા સપને રાજ પાયા કોઈ રંક ક્યું કરત કાજ મન ભાયા ઉઘડત નયન હાથ લખ(દાખ)ખપર મનહુ મન પછતાયા રે..... ચપલા ચમકાર જિમ ચંચલ નરભવ સૂત્ર બતાયા અંજલી-જલ સમ જગપતિ જિનવર આયુ અથિર દરસાયા.. યૌવન સંધ્યા રાગ-રૂ૫ ફુનિ મલ મલિન અતિ કાયા વિસત જાસ વિલંબ ન વંચક જિમ તરવરકી છાયા... સરિતા–વેગ સમાન ન્યું સંપત્તિ સ્વારથ સુત મિત જાયા આમિષ લુબ્ધ મીન જિમ તિન સંગ મોહાલ બંધાયા એ સંસાર અસાર સાર પણ યામેં ઈતના પાયા ચિદાનંદ પ્રભુ સુમરન સેંતી ધરીયે નેહ સવાયા....
[ ૨૪૫૪] સ્વારથકી સબ હે રે સગાઈ કુણ માતા કુણ બેનડી ભાઈ. સવારથકી સ્વારથ ભોજન મુક્ત સગાઈ સ્વારથ બિન કઈ પાણી ન પાઈ ,, ૨ સ્વારથ માં-બાપ-શેઠ બડાઈ સ્વારથ બિન નહુ હેત સહાઈ , ૩ સવારથ નારી દાસી કહાઈ સ્વારથ બિન લાઠી લે ધાઈ.. , ૪ સ્વારથ ચેલા ગુરૂ ગુરૂ ભાઈ સ્વારથ બિન નિત હેત લડાઈ , સમયસુંદર કહે સુણે રે કાઈ સ્વારથ હે ભલી પરમ સગાઈ , ૬
[૨૪૫૪] સ્વારથની છે સગાઈ રાજ સ્વારથની છે સગાઈ
એ ઘર ઘર કેવી છુપાઈ રાજ, માત-પિતાને ખૂબ જ હાલે હરખે છે લાડ લડાઈ પિષણ કરશે ઘડપણ માંહિ એ સ્વારથમાં જકડાઈ રાજવારની બ્રાત કહે તું ભાઈ છે પ્યારો જરાય છે ન જુદાઈ બાપ કમાણું વહેચી લેતાં માંડે મોટી ભવાઈ રાજ... ) ૩ બહેની કહે તું કેવો સારો લાખ ટકાનો ભાઈ એક કપડું જે ઓછું આપે તે કરે છે ફજેતાઈ રાજ.. ,, પ્રિયતમા કહે પ્રીતમ મારા પ્રભુ માની પૂજા ચાહી લલના લાતો મારે ત્યારે દેખે ન રાતી પાઈ રાજ... ઇ. આ સંસારે જયાં જુઓ ત્યાં વાર્થ માયાની સગાઈ મોહ માયા લોભ ત્યાગ્યા જેણે સાચી જીવન કમાઈ રાજ... ૬