________________
ઇ ૨
,
,
સમાધિ પચીસીની સજઝાય ચિત્તસમાધિ હુએ દશ બોલે ભાખી ગયા જગતાત રે , લીલ વિલાસ સદા શાતામાં જયાંરા સુખ માંહેદિના જાતરે, બીજે બેલે જાતિ સમરણ પામે પુણ્ય પ્રમાણે રે , પૂરવલા ભવ દેખે ભલી પરે સમજે ચતુર સુજાણ રે છે ઉત્કૃષ્ટા નવસે ભવ લગતા દેખે સંસી પદ્રિય ઠીક રે, આયુષ્ય જાણે આપ પરાયા મતિ જ્ઞાની મંગલીક રે છે મૃગાપુત્ર મહેલમાં બેઠા
મુનિવર મેઘ કુમાર રે , મલ્લિનાથ તણું છએ મંત્રી પામ્યો દેડકે સમકિત સાર રે , ક્ષત્રિ નામે રાજ કષીશ્વર વળી સુદર્શન શેઠ રે , નમિરાયે સંયમ આદરિયે તે તે પત્યો મુગતિ ઠેઠ રે, ભગુ બ્રાહ્મણના દીય બાળક વળિ તેતલી પ્રધાન રે , જાતિ સમરણથી સુખ પામ્યા સુણતાં આવે જ્ઞાન રે , ત્રીજે બોલે યથાત૭ સુપને જીવરાજી હુવે દેખ રે , ઋહિ વૃદ્ધિ પામે તે પ્રભાત એહના અર્થ અનેક રે , ઈણહીજ ભવે કઈ મુગતિ સિધાયા એહવે સુપને શ્રી કાર રે , અરિહંતાદિકની માય દેખે ભગવતીમાં અધિકાર રે છે ચોથે બોલે દેવને દર્શન જેહ દીઠે ઠરે નેણ રે , ઝગમગ ત ઉદ્યોત બિરાજે વળી સમદિઠ્ઠીનાં સેણ રે , સેમલ બ્રાહ્મણને સમજાય સમદષ્ટિ દેવે આયા રે , સમકિત માંહી કરી દિયે શેઠ સુત્ર નિરયા વલિકા માંય રે, શકડાળ નામે કુંભારની પાસે સુર આઈ ઉભો સાક્ષાત રે, વીર જિણું શું કરિ દી ભેટ હુએ શ્રાવકમેટી મિથ્યાત રે, પાંચમે બોલે અવધિજ્ઞાની સૂત્ર નંદીમાં વિસ્તાર રે , આનંદ શ્રાવક જિમ સુખ પાયે શ્રમણજ કેશકુમાર રે , સર્વાર્થ સિદ્ધના દેવતા દેખે તિહાં બેઠા થકાં લેકનાળ રે, અરિહંત દેવને પ્રશ્ન પૂછે ઉત્તર દેવે દીન દયાળ રે , અવધિ લહી અરિહંત દેવ આવે માતાના ગર્ભમાંય રે , પેટમાં પિપા દુનિયા દેખે પૂણ્ય સંયા જિનરાય રે , છઠું બેલે અવધિ દર્શન દેખે રવિ સંસાર રે , સાતમે બોલે સુણજે હે જ્ઞાની મન:પર્યવ વિસ્તાર રે , દય સમુદ્રને ઠીપ અઢાઈ તેમાં સંજ્ઞી પંચેંદ્રિય હાય રે,