________________
સઝાયાદિ સહ
તેહ છેવના મનની વાત છાની ન રહે કોય ૨ , , ૧૭ મન:પર્યવજ્ઞાની હેવે મુનિવર વળી લબ્ધિવંત અણગાર રે, સત્યપુરૂષ જે સૂત્રને ગુંથયાં ચનાણુ ગણધાર રે , , કેવળજ્ઞાની આઠમે બોલે નવમે કેવળ દર્શની આણ રે, ચોદે રાજ રહ્યાં છે દેખી સર્વ વાતની જાણ રે , લેટ માંડી ઉદ્યોત જ કીધે કેવળી હુઆ ચોવીસ રે , તીરથ થાપ્યાં કર્મને કામાં જગતારણ જગદીશ રે . જઘન્ય તીર્થંકર વીસ બિરાજે ઉત્કૃષ્ટા સયને સાઠ રે , ગણધર સાધુ નમું શિરનામી કેવળી પાટો પાટ રે , દશમે બેલે કેવળ મરણે તે પહેચે નિરવાણ રે , એ દશ બેલ હુઆ સંપૂરણ શ્રી વીર વચન પ્રમાણ રે છ રર નેવું જણાના નામજ ચાલવા કવાં અંતગડ માંહી અંત રે, કેવળ મરણે મુકતેં સિવાયા સહુ સિદ્ધ થયા ભગવંત રે,, , ૨૩ દશા શ્રુતસ્કંધ માંહે ચાલ્યા વળી સમવાયાંગની સાખે , સમાધિ પચ્ચીશી હુઈ સંપૂરણ ઋષિ રાયચંદજી એમ ભાખરે,, , પ્રસાદપૂજ્ય જેમલજી કેરે કર્યોજ્ઞાન તણે અભ્યાસ રે, સંવત અઢારસે વર્ષ તેત્રીસે મેડતા નગર ચેમાસ રે , , ૨૫
2 સર્વાથ સિદ્ધવિમાનની સઝા [૨૪૨૮] સરવારથ સિધે ચંદુઆ મોતી ઝુમક સેહે રે મુખ્ય તીશું મુક્તાફલ અકળાતાં સુર મોહે રે... સરવારથ૦ ૧ તેણે ઝુમખડે વચલું મોતી ચઉસઠ મણનું જાણે રે મંતી ચાર વળી તસ પાખલિ(તિ) બત્રીસ મણનાં વખાણે રે... , તેહને પાપતિઆ અતિ નિરમલ સોળમણું અડ મોતી રે સુંદરતા તેહની શી કહીએ આંખડી હરખે જોતી રે... ૩ આઠમણુ મુક્તા ફલ સેલસ તેની પાસે કહીયારે નિજગુરૂ ચરણ કમલ સેવંતા ગુરૂમુખથી મેં લહીયાં રે.. . ચિહ્મણ કેરા તેની પાપતિ બત્રીસ મોતી દીપે રે જે જોવંતા સુરવર કેરી ભૂખ-તૃષાસવિ છીપે રે , તસ પાખતિયા દમણ કેરા ચઉસઠ તી મુણીયા રે તે તેજે ઉદ્યત કરંતાં
ગુરૂચરણે મેં સુણીયા રે ,