________________
૯૪૨
સજગાયાદિ સંગ્રહ
[૨૪૧૯]. સમતા સુંદરી રે આણે ચતુર સુજાણ પ્રીતડી મેં કરી રેજિસુપર કેકને ભાણ મમતા વાનરી રે નવિ પેસે ઘટમાંહિ, તૃણુ પામરી રે ન રહે તસ મનમાંહિ જિનવર ગણધર ને વળી મુનિવર તેહને તું ઘણુ (મું) વાહલી (૨) તેહને સંગે તું પણ દીસે(દિપે) સવિ ગુણમાંહિ પહેલી. સમતા ૨ સહુસ્યું એક રસે થઈ મિલતી સતીયાં માંહી વડેરી (૨) ત્રિભુવનમાંહિ તારી ઉપમા નાવે કઈ અનેરી... તેહી જ જગમાં પ્રગટ પ્રભાવી તેહ નજરે તે જેયા (૨) -તુહ વિણ બાળી ભોળી તરૂણું તેણે યુંહી ભવ યા.. સજજન જનના સકલ મારથ તુમચી સહાયે સીધા (૨) નિગુણા પણ વળી એક પલકમેં જગપૂજ્ય તેં કીધા.. , ૫. જ્ઞાન વિમલ પ્રભુની પટરાણું સઘળે આગમે જાણું (૨) સહજ સમાધિ વિશે ગુણે આણ જ્ઞાનચરિત્ર ગુણ ખાણી. ,
[૨૪૨૦] જ્ઞાન દશા ફળ જાણીયે રે ત૫-૪૫ લેખે માન સમતાવિણ સાધુપણું રે કાસ કુરૂમ ઉપમાન
સદા સુખકારી (યારી)રે સમતા ગુણભંડાર ૧ વેદ પઢે આગમ પઢે રે ગીતા પઢોને કુરાન સમતાવિણ શોભે નહિં રે સમજે ચતુર સુજાણ કે ૨ નિશ્ચય સાધન આમનું રે સમતા યાગ વખાણ અધ્યાતમ યોગી થવા રે સમતા પ્રશસ્ય પ્રમાણ છે. સમતાવિણ સ્થિરતા નહીં રે સ્થિરતા લીનતા કાજ સમતા દુઃખ હરણ સદા રે. સમતા ગુણ શિરતાજ , પર પરિણતિ ત્યાગી મુનિ રે સમતામાં લયલીન નરપતિ સુરપતિ સાહિબા ૨ તસ આગળ છે દીન....
૫ રાચી નિજ(જિન)પદ ધ્યાનથી રે સે સમતા સાર બુદ્ધિસાગર પીજીયે રે
સમતામૃત ગુણકાર છે છે કે સમાધિ પચ્ચીસીની સજ્જાય [૨૪૨૭] અપૂર્વ જીવ જિનધર્મને પામ્યો જ્યારે કમીય રહી નહીં કાંય રે પ્રાણી કલ્પવૃક્ષ તસ આંગણે ઉગ્યા મનવાંછિત ફળ પાય રે