________________
૯૩૬
સઝાયાદિ સંગ્રહ. પંચમ થાનક અછે પરમપદ, અચલ અનંત સુખ વાસે રે; આધિ વ્યાધિ તન મનથી લહીયે, તસ(સ) અભાવે સુખ ખાસ રે. ૬૫ છછું થાનક મોક્ષ તાણું છે, સંયમ જ્ઞાન ઉપાય રે; જે સહેજે લહિયે તે સઘળે, કારણું નિફલ થાય કહે જ્ઞાન નય જ્ઞાન જ સાચું, તે વિણ જૂઠી કિરિયા રે, ન લહે રૂપું રૂપું જાણું. સીપ ભણી જે શિરિયા રે... કહે કરિયા નય કિરિયા વિણ જે, જ્ઞાન તેહ શું કરશે રે; જલ પેસી કર પદ ન હલાવે, તારૂ તે કિમ તરશે રે; દૂષણ ભૂષણ છે ઈહાં બહુલા. નય એકેક ને વાદે રે; સિદ્ધાતી તે બેહુ નય(ખ) સાધ, જ્ઞાનવંત અપ્રમાદે રે ઈણિ પરે સડસઠ બેલ વિચારી, જે સમકિત આરાહે રે; રાગદ્વેષ ટાળી મન વાળી, તે સમ સુખ અવગાહે રે, જેહનું મન સમકિતમાં નિશ્ચલ, કોઈ નહીં તસ તોલે રે; શ્રી નવિજય વિબુધ પય સેવક; વાચક જસ ઈમ બેલે રે.. ૬૮
[૨૪૧૭/૧] દૂહા-પર ઉપગારી પરમગુરૂ સેવઈ સુર-નરપાયા સહર સમાણું મંડ
અનંત નાથ જિનરાય... શ્રી જિનરાજ પ્રકાશીયા સત સઠી સમકિત બેલ ગુરૂવચને શ્રવણે સુયા ચિંતામણું સમતોલ. ઢાળ-દેવ જપ અરિહંતજી રે ગુરૂવંદ ત્રિકરણ નિગ્રંથ રે ધરમધરૂં હિયડઈ જિનભાવિઓ રે જેહથી લહીયે શિવગતિ પંથ દેવ૦ ૧ મિથ્યાત્વ છેડી નવતત્વ જાણુઈ રે ગીતા રથની કીજે સેવ રે જે જિનધર્મ ન માને માનવી રે તિણ પ્રીતિ ન કરવી હેવ રે ,, ૨ સંગ ન કરીઈ મિથ્યાત્વી તણે રે એ સહણ ધરીઈ ચ્ચાર રે હિવઈ કહિયું ચિન્હ ત્રણ સમતિ તણા રે મનધરે શ્રાવક સમકિત વંતરે ૩ આગમનિસુણઈ આદર આણુને રે લિખાવઈ પુસ્તક પુણ્યવંત રે આણુ જિનેશ્વરની શિર પરિવહ ર તે સુધા જરિ સમકિત વંત રે ,, ૪ સાદુ ધરમ ને શ્રાવક ધર્મની રે કરવાની રાખે મનિ આસ રે દેવગુરૂ સહવાસ ગતિ કરે રે એ લક્ષણ સમિતિને ખાસ રે... , ૫ દશપ્રકારનો સાચવે
વિનય સદા ગુણવંતે રે સમોસરણ વરતે પ્રભુ
તે કહીયે ભગવંતો રે દશપ્રકારને ૧