________________
સમકિતના ૬૭ બેલની સઝાય હાલ ત્રીજી ભાવના રે સમકિત પીઠ જે દઢ સહી; તે મોટો રે ધર્મ પ્રાસાદ ડગે નહી, પાયે ખોટે રે, મે મંડાણ ન શોભીયે. તેહ કારણ રે સમકિત શું ચિત્ત થીયે...
ગુટકઃ ભીએ ચિત્ત નિત એમ ભાવી, જેથી ભાવનાં ભાવીયે, સમકિત નિધાન સમસ્ત ગુણનું. એહવું મન લાવીયે. તેહ વિણ છૂટા રત્ન સરિખા, મૂલ ઉત્તર ગુણ સવે,
કિમ રહે તાકે જેહ હરવાં, ચોર જોર-ભવે ભવે.. ૫૮ હાલ: ભાવો પંચમી રે,
ભાવનાં શમદમ સાર રે, પૃથ્વી પરે રે સમકિત તસુ આધાર રે, છઠ્ઠી ભાવના રે, ભાજન સમકિત જે મલે. શ્રત શીલને રે તે રસ તેહમાં નવિ ઢળે...
ગુટક નવિ ને સમકિત ભાવના રસ, અમિય સમ સંવરત, ટ્ર ભાવના એ કહી એહમાં કરે આદર અતિ ઘણે. ઈમ ભાવના પરમાર્થ જલનિધિ, હેય તનુ ઝકલ એ, ધન પવનપુય પ્રમાણુ પ્રગટે, ચિદાનંદ કલેલ એ. ૬૧
ઢાળ ૧૨ [૨૪૧૬] કરે જિહાં સમકિત તે થાનક, તેહના પટ વિધ કહિયે રે, તિહાં પહેલું થાનક છે ચેતન. લક્ષણ આતમ લહિયે રે. ખીર નીર પરે પુદગલ મિશ્રિત, પણ એહથી છે અલગો રે, અનુભવ હંસ ચંચ(યુ) જે લાગે. તે નવિ દીસે વળગો રે.. બીજું થાનક નિત્ય આતમા, જે અનુભૂત સંભારે રે, બાલકને સ્તન પાન વાસના. પૂરવ ભવ અનુસાર રે. દેવ મનુજ નરકાદિક તેહના, છે અનિત્ય પર્યાય રે, દ્રવ્ય થકી અવિચલિત અખંડિત, નિજગુણ આતમરાય રે... ત્રીજું સ્થાનક ચેતન કર્તા કર્મ તણે છે યોગે(સંગે) રે; કુંભકાર જિમ કુંભ તણે જે(જગ), દંડાદિક સંગે રે, નિશ્ચયથી નિજ ગુણને કર્તા, અનુપચરિત વ્યવહાર રે; દ્રવ્ય કર્મ નગરાદિકને, તે ઉપચાર પ્રકારે રે... ચોથું(થાનક ચેતનકતા)થાનક છે તે ભોકતા, પુણ્ય પાપ ફલ કેરો રે; વ્યવહાર નિશ્ચય નય દર્દ, ભુજે નિજ ગુણ ને રે;