________________
સમક્તિ-તેની પ્રાપ્તિ અને માહાભ્યની સજઝાય સમતિ સહ ક્રિયા કરી જેણે શ્રાવક શ્રી કામદેવ રે મિશ્યા દૃષ્ટિ દેવે પ્રશંસ્થા કરવા લાગે સેવ રે.... સમક્તિ સરખી વસ્તુ અનુપમ મેં પામી સુજગશ રે જાવત મેલ કહે ભવ કેતા સાત અને વળી વીસ રે... , ૩૧ વિરતણું વાણું અતિમાઠી વરસે મેહ ગંભીર રે પ્રવચન વચન સુધારસ અંતર ઉપશમ સંવર નીર રે... ગૌતમ સ્વામી કહે કરજેડી જય જય તું જગદીશ રે પરમ દયાળુ દયાકર સાહેબ સાનિધ્ય કરે નિશ દીશ રે... તું સ્વામી સમકિતને દાતા ત્રણ ભુવન શિરતાજ રે. લોકા લેક પ્રકાશક તું હિ તારણ તરણ જહાજ રે.... હર્ષે કરી મન હદય ધરીને સમકિતની સજઝાય રે ભણતાં વણતાં ને સાંભળતાં દિન દિન દેલત થાય રે.. , ૩૫ કમલ લાભ પાઠક ઉપકારી સદ્દગુરૂ સુમતિ દાતાર રે દેવ વિમલ સુપસાયે કરીને પભણે ચરણકુમાર રે.. ઇ ૩૬
[૨૩૯૮] જ્યાં લગે સમકિત રૂ૫ ફરમ્યું નહિ ત્યાં લગે કષ્ટ કિરિયા ન લેખે સર્વ ને દેશ વિરતિ ધયે શું થયું? શું થયું સર્વ સિદ્ધાંત દેખે જ્યાં શું થયું અરણ્યમાં વાસ વસવા થકી શું થયું કેશને લોચ કીધે? જિન કલ્પ નગ્ન રહેવા થકી શું થયું? શું થયું ઉષ્ણુ અતિગંભ પીધે? , સ નૌતન ગ્રંથ રચવા થકી શું થયું ? શું થયું વરણના ભેદ જાણ્યું ?
ગ ઉપધાન વહેવા થકી શું થયું? શું થયું ષટ આવશ્યક ઠાણું.. , ૩ તપ અને જપ કરવા થકી શું થયું? શું થયું તીર્થ ફરસના કીધે? શુદ્ધ વ્યવહાર એ ધર્મકારણ છે કાર્ય સમક્તિથી આત્મ સીધે... , જ્ઞાનવાદી ક્રિયાવાદી કેઈ ઈમ ત્રણ શત ત્રેસઠ એમ લીજે. નંદી સૂત્રે જુઓ તેહને વરણવ્યા અનુભવ વિણ પાખંડી કીજે. ૫ આતમજ્ઞાન વિણ જેહ કિરિયા કહી અંક વિના જેમ બિંદુ જાણે મયામુનિ કહે જિન ધર્મ એ સાર છે જ્ઞાન-ક્રિયા દેયે સુદ્ધમાન. , ૬
[ ૨૪૦૦] પરમ પુરૂષ પરમેશ્વર દેવ તેહતણી નિતિ કીજે સેવ ભવદુઃખ ભંજન શ્રી અરિહંત રાગ-દ્વેષને કીધે અંત...