________________
૧
૩૪
3ษ
૩૬
૩૭
૩૯
૪૦
૪૧
શ્રી પાલરાસ આધારિત સિદ્ધચકની કાળા રાય સેવાર્થે આવી રે લેલ, સુરસુંદરી આપી સેય રે... શ્રી. ર૯ રાયે મયણાને પુછીયું રે લોલ, મારી વાતમાં તને સંદેહ રે.. , માયણ કહે નિજાતને રે લોલ, તમે શાને કરો અભિમાન રે , સંસારમાં સુખ દુખ ભોગવે રે લોલ, એ કર્મ તો છે પસાય રે રાજા ક્રોધે બહુ કળકળે રે લોલ, મયણું શું ભાંખે વયણ રે.. ૩૩ રન હિંડોળે હિંચતી રે લોલ, પહેરી રેશમી ઉંચા પટકુળ રે , જગત સૌ જીજી કરે રે લોલ, તારી ચાકરી કરે પગ સેવ રે , તે મારા પસાયથી જાણજો રે લેલ, રૂઠે રોળી નાંખુ પલમાંય રે , મયણું કહે તુમ કુળમાં રે લોલ, ઉપજવાને જ્યાં જોયો તો જોશ રે, કમ સંગે ઉપની રે લોલ, મળ્યા ખાન પાન આરામ રે ) ૩૮ તમે મોટા મને મહાવતા રે લેલ, તે મુજ કર્મ તણે પસાય રે... » રાજા કહે કર્મ ઉપરે રે લોલ, દિસે તને હઠવાદ રે. . કર્મે આવેલા ભરથારને રે લેલ, પરણાવી ઉતારૂં ગુમાન રે. છે રાજાના ક્રોધને સમાવવા રે લોલ, લઈ ચાલ્યા રવાડી પ્રધાન રે, ૪ર નવપદ ધ્યાન પસાયથી રે લોલ, સવી સંકટ દૂરે પલાય રે ) ૪૩ કહે ન્યાય સાગર પહેલી ટાળમાં રે લોલ, નવપદથી નવનિધિ થાય રે, ૪૪
ઢાળ-૨ [૨૩૩૨] રાજા ચાલ્યો રચવાડીએ, સાથે લીધે સૈન્યને પરિવાર રે.
સાહેલી મેરી ધ્યાન ધરે રે અરિહંતનું... ૧ ઢોલ નિશાન તિહાં ઘુર, બરછીઓ ને ભાલાને ઝલકાર રે. , ધૂળ ઉડે ને લેકે આવતા, રાજા પૂછે પ્રધાનને એ કેણ રે. , ૩. પ્રધાન કહે સુણે ભૂપતિ, એ છે સાતસે કેઢિીયાનું સૈન્ય રે. રાજાની પાસે આવે યાચવા, કઢીયા સ્થા૫ રાજા એ રે. . ૫
ઢે ગળી છે જેની આંગળી, યાચવા આવ્યો છેઢીયા કેરો દૂત રે. છે કે રાણું નહી રે અમ રાયને, ઉંચા કુળની કન્યા મળે કય રે. દાઢે ખટકે રે જાણે કાંકરો, નપણ ખટકે રે એ તો રેણું સમાન રે ,, વયણ ખટકે રે જેમ વાઉલે, રાજાના હૈડે ખટકે મયણના બેલ રે , કેઢીયા રાજાને કહેવડાવીયું, આવજે નયરી ઉજૈણીની માંય રે કીર્તિ અવિચલ રાખવા, આપીશ મારી કુંવરી રાજકન્યાય રે... , ઉંબર રાણે હવે આવીયે, સાથે સાતમેં કઢીયાનું સૈન્ય ૨. આવ્યો વરઘોડો મધ્ય ચોકમાં, પથ્થર ઉપર બેઠા ઉંબર રાય ર.. ,
૮ + ૮ =
૫
૪ : ૩ ૪