________________
૮૬૨
સઝાયાદિ સંગ્રહ રૂ૫ કલા ગુણે શેભતી રે લોલ, એસઠ કલાની જાણ રે.. શ્રી. ૮ બેઠા સભામાં રાજવી રે લોલ, બેલા બાલિકા દેય રે... , ૯ સોળે શણગારે શોભતી રે લેલ, માવી ઉભી પિતાની પાસ રે, વિદ્યા ભણ્યાનું જેવા પારખું રે લોલ, રાજા પૂછે તિહાં પ્રશ્ન રે , (સાખી) – જીવ લક્ષણ શું જાણવું, કુણ કામદેવ ઘરનાર;
શું કરે પરણું કુમારિકા, ઉત્તમ ફુલ શું સાર, રાજા પૂછે એ ચારને, આપો ઉત્તર એક;
બુદ્ધિ શાળી કુમારિકા, આપે ઉત્તર એક... , ૧૨ શ્વાસ લક્ષણ પહેલું જીવમાં રે લેલ, રતિ કામ દેવ ઘર નાર ૨ , ૧૩ જઈનું કુલ ઉત્તમ જાતિનું રે લોલ, ચારે પ્રશ્નોના ઉત્તર એકમાં રે લોલ,
કન્યા પરણીને સાસરે જાય રે , ૧૪ (સાખી) – પ્રથમ અક્ષર વિણ, જીવાડનાર જગને કહ્ય;
મધ્યમ અક્ષર વિણ, સંહાર તે જગને થયે; અંતિમ અક્ષર કાઢતાં, સહુ મન મીઠું હોય,
આપ ઉત્તર એકમાં, જેમાં સ્ત્રીને વહાલું હોય આપે ઉત્તર મયણું સુંદરી રે લોલ, મારી આંખમાં કાજળ સહાય રે, ૧૬ (સાખી) – પહેલે અક્ષર કાઢતાં, નરપતિ સોહે સંય,
મધ્યમ અક્ષર વિના, સ્ત્રી મન વહાલું હેય; અંતિમ અક્ષર કાઢતાં, પંડિતને યાર થયા,
માંગુ ઉત્તર એકમાં, તાતે પુત્રીને કહ્યો... મયણાએ ઉત્તર આપીયે રે લેલ, અર્થ ત્રણેને વાદળ થાય રે , રાજા પૂછે સુરસુંદરી રે લેલ, કહે પુન્યથી શું શું પમાય રે. ધન યૌવન સુંદર દેહડી રે લોલ, ચોથે મન ગમતા ભરથાર રે , માયણ કહે નિજતાતને રે લેલ, સહુ પામીએ પુન્ય પસાય રે શિયળ વતે શોભે દેહડી રે લોલ, બીજી બુદ્ધિ ન્યાયે કરી હેય રે... ગુણવંત ગુણની સંગતિ રે લોલ, મળે વસ્તુ પુન્યને જેગ રે.. , બેલે રાજા અભિમાને કરી રે લોલ, કરૂં નિર્ધનને ધનવંત રે , સર્વ લેકે સુખ ભોગવેરે લોલ, એ સઘળે છે મારો પસાય રે , સુરસુંદરી કહે તાતને રે લોલ, એ સાચામાં શેને સદેહ રે... છે. રાય તો સુરસુંદરી રે લોલ, પરણાવી પહેરામણું દીધ રે , શંખપુરીને રાજી રે લોલ, અરિદમન છે જેનું નામ રેછે
છે
૧૫
છે
૧૭