________________
૮૬૪
સઝાયાદિ સંગ્રહ ઈ લુલા ને કઈ પાંગળાં, કોઈના મોટા સુપડા જેવડા કાન રે... , કાઈ મુખે ચાંદા ચળગે, કઈ મુખે માખીઓનો રણકાર રે... , ૧૫ શોર બાર સુણી સામટા, લાખો લેક જેવા ભેગા થાય રે.. ૧૬ સર્વ લેક મળી પૂછતાં, ભૂત પ્રેત કે હેય પિશાચ રે.. ભૂતડા જાણીને ભસે કુતરા, લેકેને મન થયે છે ઉત્પાત રે... જાન લઈ ને અમે આવીયા, પરણે અમારે રાણે રાજકન્યાય રે.... કૌતુક જોવાને લેકે સાથમાં, ઉંબરાણે આવ્યે રાજાની પાસ રે, ૨૦ હવે રાય કહે મયણું સાંભળે, કમે આવ્યો કરે ભરથાર રે... , ૨૧ તમે કરે અનુભવ સુખને, જુઓ તમારા કમ તણે પસાય રે... ઇ ૨૨ કહ્યું ન્યાય સાગર બીજી ઢાળમાં, નવપદ ધ્યાને થાય મંગલ માલ રે, ૨૩
ઢાળ-૩ [૨૩૩૩] તાત આદેશે મયણ ચિંતવે રે લોલ, જ્ઞાનીનું દીઠું થાય રે,
કમાણ ગતિ પેખજે રે લોલ... ૧ અંશ માત્ર ખેદ નથી આણતી રે લોલ, નહિ મુખડાનો રંગ પલટાયરે કર્મ ૨ હશે રાજાને કે રંકનો રે લોલ, પિતા સેપે છે પંચની સાખ રે..... એને દેવની ડેરે આરાધો રે લલ, ઉંચા કુળની સ્ત્રીને આચાર રે, ૪ મુખ રંગ પુનમની ચાંદની રે લોલ, શાસ્ત્ર લગ્નવેળા જાણું શુદ્ધ ૨. , એમ વિચારી મયણાસુંદરી રે લોલ, કર્યું તાતનું વચન પ્રમાણ રે.. , અાવી ઉંબર રાણાની ડાબી બાજએ રે લોલ, જાતે કરે છે હસ્ત મેળાપ રે, ૭. દેઢીયા રાજાએ કહેવરાવીયું રે, કાગઠ મોતી ના સોહાય રે.... ) હેય દાસી કન્યા તે પરણાવજો રે લેલ, દેઢીયા સાથે શું રાજ ન્યાયરે, માતા મયણાની ઝુરતી રે લેલ, રેવે માતા કુટુંબ પરિવાર રે.. / ૧૦ રાજા તે હઠ મૂકે નહી રે લોલ કહે મારે નહી કોઈ દોષ રે... કઈ રાજાના દોષને ધિક્કારતું રે લોલ, કઈ કહે કન્યા અપરાધ રે.. દેખી રાજકુંવરી અતિ દીપતી રે લોલ, રોગી સર્વે થયા રળીયાત રે. ૧૩ ચાલી મયણા ઉંબરની સાથમાં રે લોલ, કાઢીયાતણે આવાસ રે... ઇ ૧૪ હવે ઉંબર રાણે મન ચિંતવે રે લોલ, ધિક ધિક મારો અવતાર રે, ૧૫ સુંદર રંગીલી છબી શેભતી રે લેલ, તેનું જીવન કર્યું ધૂળ રે, ૧૬ કહે ઉંબર રા મયણા સુંદરી રે લોલ, તમે ઉંડો કરો આલોચ , ૧૭ તારી સોના સરીખી દેહડી રે લોલ, મારી સંગતિથી થાશે વિનાશ ૨, ૧૮ તું તે રૂપે કરી રંભા સારિખી રે લોલ, મુજ કાઢીયા સાથે શું સ્નેહ રે. ૧૯