________________ 78 સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ પાંચે ઈદ્રી અરિ આપણું પહેલા વશ કી જઈ ચાર કષાય નિવારી (ન સેવીય) પરદોષ ન દીજે.. છકાય ભલી પરિ પાલીઈ (રાખજો) નિજ આતમ તાલે કુટુંબ આપણે એહ છઈ ઈમ જિનવર બોલે... સાત વ્યસન નવિ સેવીયે . તે તે કુવ્યસન જાણું શુરૂ કરી શીખડી રહી જ્ઞાન જ આણું આઠ મદ ઈદ્રીય તણું છ જિન સાઈ મનવાંછિત સુખ (ફળ) પામીઈ પર પ્રાણી દયા રાખઈ.... નવવિધ વાડ વિશુદ્ધસું જે બ્રહ્મવ્રત પાળે તે ધીરા સંસારમાં ભાવફેરા ટાળે. દસવિધ ધર્મ યતીત સે મન શહે આરાધ અરિહંતને ભાઈ ! ખાઓ નિર્મલ બુ. 12 એકાદશ પડિમા વહે શ્રાવકની સાર સંતેષે સુખ ઉપજઈ માને નિરધાર... દ્વાદશાંગી સિદ્ધાંતમે ઈમ જિનવર બેલઈ સમિતિ ગુપતિ સેવે છે, નહીં કે તસ તે ઈ. તેરસ લીના જે રમેં ધન્ય તે નરનારી વારંવાર વંદુ વળી હું તસુ બલિહારી ચૌદ રાજમેં જીવડો ભો અનંતી વાર કુગર કુદેવે ભોળવ્યો નહિં પામ્યો ભવપાર.. પૂનમે મિલીયા સદ્ગુરૂ તણાં સહી સે ચરણ ભવને પાર ઉતારસી તે તારણ તરણ. સદ્દગુરૂ બિરૂદ વહઈ બહુ પરતારણ કાજ દુરગતિ પડતા રાખી પરદેશી રાજ... એહ આદિ બહુ ઉદ્ધ કે'તાં હું ભાડું પંડિત હેઈ તે પ્રીછm ડામાં ઝાઝું. પનરે તિથિમે પ્રાણીયા નિત્ય સુકૃત્ય કી જઈ દાન શીયલ તપ ભાવના કરી લાહે લી જઈ.... ધ્યાન ધરી જઈ ધમનું પહેચે મનની આસ હર્ષધરી સુણજે સહુ કહે સેવક ગંગદાસ