SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પન્નવણા સૂત્ર પદનામ ગર્ભિત સજઝાય જ પનવણ સૂત્ર પદનામ ગતિ સજઝાય [1420] . સિરિવાર જિuસર ચરણકમલ વિદેઈ પૂછઈ સિરિ ગૌતમ શાસન ભગતિધરેઈ પન્નવણા ભગવાઈ પદ છત્રીસ વિચાર તવ ભગવાન ભાઈ પન્નવણું પદ સાર ગુટક: પન્નવણું પદ પહિલઈ કહીઈ જીવ-અજીવ વિચાર, દુ-તિઅપદઈ થાનક સવિ ભાખ્યાં છવ તણું વિસ્તાર, અલ્પ બહ7 અઠ્ઠાણું બેલે વલિ દિસિ પમુહે બોલ્યાં, તિતિ પદે ચઉથે દિઈ ઠાણું જ્ઞાન નજરિ કરિ ખોલ્યાં.. પંચમપદિ ભાખ્યા જીવ-અજીવ પર્યાય ઉત્પત્તિ વિચારી ઠંડક ચકવીસાયા પદછઠ્ઠિ સામિ સાસ–ઉસાસ કહાય દસ સના અમિ નવમેં જેણિ લહાય ત્રુટક ચરમપદઈ દસમેં પુઢવાદિક પઢમાં પઢમ વિચાર કહ્યા એકાદશ પદે ભાષાના સત્યાદિક વિસ્તાર ઔદારિકાદિક શરીર બારમેં પરિણામેં પરિણામ તેરમ-ચઉદયપદે વિભાખ્યા કષાય ચાર પરિણામ. 2 પન્નરમાઈ રુપદઈ ઈદ્રિય પાંચ વિભેદ સોલસમેં બોલ્યા ગપરના ભેદ લેશ્યા ષટ કહીઈ સત્તરમેં છ ઉદ્દેશઈ કાયસ્થિતિ બોલી અઢારમઈ પદ લેશે ત્રાટકઃ ઓગણીસમેં સમક્તિ વિચારણું વિંશતિપદે અંતકિરિયા દેહમાન ઈગવીસમેં સુપદે બાવીસમઈ પણ કિરિયા કાયિયાદિક પણ વલિ બેલી આરંભાદિક કિરિયા દંડક વસઈ એક બહુવયણિઈ વિવરીઆ... 3 ત્રેવીસમાં પદમાં કમ્મપડિ વિસ્તાર તેહના વલિ ભાખ્યા દુવિધા બંધ વિચાર વીસમઈ બોલ્યા સંખ્યાઈ બંધ સામી પદ પણવીસમઈ વલિ ભાખ્યા વેદન સામિ ગુટક : કઈ વેદત કતિપુણ બાધઈ પદ છવીસમેં ભાગે કમગ્રંથાદિક મહાગ્રંથે એહની દીધી સાખ્યો કતિ વેદતો કતિ વલિ વેદઈ પદઈ કહ્યો-સગવીસમેં આહારત વિચાર બહુભાંતિ પદે કહ્યો અઠવીસમેં... પદ એ ગુણત્રીસમેં કહો વિવિધ ઉપયોગ પાસણયા નવનિધ ત્રીસમેં પદે ઉપયોગ સંજ્ઞા એકત્રીસમેં સંયમાદિક સુવિચાર બત્રીસમેં ભાગે સંસારી વ્યવહાર
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy