________________ સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ગુટકઃ તેત્રીસમેં પદે અવધિજ્ઞાન બહુભાંતિ છવનિ ભાખ્યું ચેત્રીસમેં પદે ભોગ વિચાર પવિઆરણા કહિ આપ્યું પણુતીસમેં પદે કહી વેદના સમુદ્રઘાતના ભેદ છત્રીસમેં પદે કહ્યા જિર્ણિદે ધમી જનમનવેદ.. ધર્મ જનમાને પન્નવણ પદ ના ભગવઈ ગ્રંથિ વિલિ ઠામ ઠામે છે કામ તેમાટિમનધરિ એ કીધે સજઝાય, ભવિજન તુમ ધરો શાસન રાગ ઉપાય ત્રુટક: શાસનરાગ ઉપાય ધરતાં હુઈ ઋદ્ધિ ભરપૂર કરમ ખપાવી ભવિકા પામિંગ કેવલ કમલા નર વાચક શાંતિસાગર ગુરૂપદકજ મધુકર સહજ સંભાવ અમૃતરસાલી વાણી ભાખિં બુદ્ધિસાગર શુભ ભાવ [1421] વીર જિસર શાસન સાંમી પ્રશ્ન કરે ગાયમ સિરનામી પઢમઉપાંગ ઉવાઈ ભણશૈ બીજે રાયપણુ ગુણ... ત્રીજે જીવાભિગમ ઉદાર જીવાદિક બહુ ભેદ અપાર ચેાથે પન્નવણું ઉવંગ કુણ કણ ભેદ કહ્યા મનરંગ. તેના પદ છત્રીસ અને પમ ચરમ તીર્થકર ભાસે અનુક્રમિ ભવ્ય જીવ સુણવા મન આણે ગીતારથ ગુરૂ એમ વખાણે. ઢાળઃ પહિલે પદ ભણીૌ પન્નવણા અધિકાર તિહાં રવી અફવી જીવ-અછવ પ્રકાર બીજે ઠાણાપદ ઉપજવાના ઠામ ઈમ ભાખે જિનવર પૂછે ગાયમ સાંભ.. તીજે પદ ભણી અ૯પબહુર્વ વિચાર તેહના બહુ ભેદે સત્તાવીસ દુવાર દિવ નામ કિઈ પદ ચેથી સુણ ઈશુ નામ નેરઈયાદિકના આઉકરમ અભિરામ... પદપંચમ જાણ નામ વિસેસ વિવેક તે દુવિહા પજજય જીવ-અજીવ અનેક વર્કતી છ-(ચ)છઉ ગતિ-આગતિ પદ એહ ચોવીસે દંડક જીવ કરે બહુ દેહ વલિ ગોયમ નિસ સત્તમ પદ ઉસાસ તે કેવઈ કાલઈ પ્રણમઈ કિમ નીસાસ