________________ 73 પનરતિથિની સજઝાય દશવિધ સુખ શરીર રે હરિયે દશવિધ પીર રે તેડીયે દુઃખ જ જીર રે પામી ભદધિ તીર રે.. , 4 દશ પચ્ચખાણ સિદ્ધાંત મેં પાળ્યા છે સહિ બેલ રે તેહમાં નિત્ય એક ભાવશું કરે પચ્ચખાણ અમોલ રે , જાણી લાભ અતેલ રે મુક્તિ શું કરિ બંધ કોલ રે લબ્ધિ ભણે દિલ ખેલ રે વાજે છતના ઢોલ રે , 5 ક 11, અગીયારસની સજ્જાય [1413] . દૂહા ઈમ દશ તિથિ અધિકાર અથ કિંચિત કહ્યો ચરિત્ર શાસ્ત્ર તણા અનુસારથી વર્ણન કરી વિચિત્ર. હવે એકાદશી તિથિ તણું કહે સૂરિજી મહારાજ ત્રિકરણ કરીને આતમાં નિરુણે થઈ મૃગરાજ.... ઢાળ ? હવે એકાદશી ઈમ વદે ભવિજન છેડીયે વિસયાસત છે વસન ઓઢ નિર્વિકારનાં , જેહની છે સબલ પ્રતીત હે ગુણનારાગી અવગુણત્યાગી સહી હાઈયે પામી મનુષ્યભવ સંત હે.... , 1 ધ્યાન તણી અંગઠિકા , ભજન તિમ સંતોષ હે આસવ સમતા પીવતાં , કરજે કાયા પણ . માયામૃષા દૂર કીજીયે , શુદ્ધસ્વભાવે ક્ષીણ હે તૈલાભંગ તિમ ઉદાસીનતા છે. શ્રત તંબોલ પ્રવીણ હે... ઇ 3 ઊંચા મહેલ વિવેકના વાસ કરે તેહ માંહે હે અગ્યાર બેલ તે ધારિયે , રસપોષણ છે જેહ હે. અગ્યાર અંગ રસ સાંભળી પ્રતિમા વહે અગ્યાર હે કર્મ કઠિન દૂરે કરી લહિયે હું મુક્તિ દુવાર હે... એકાદશી તપ કીજીયે એમ એકાદશ વર્ષ હે અગ્યાર અંગ વાચક હેવે , પામ સુજશ હર્ષ હે.... ,, ઈવિધ ભવિયણ આદરો છે જાણી એમæી સાર છે લબ્ધિ કહે ભવિ સાંભળે , હે વું ભવનિતાર હે. , 7 વક 12. બારસની સઝાય [1414] દ્વાદશી કહે ભવિ. ભાવશું કીજે ધર્મની ગોઠ લાલ રે વિણ દામેં રસ લીજીયે જિમ સાકરની ભરી પાઠ લાલ રે, ભા ભવિયણ સાંભળે